________________
१५४
सूत्रकृताङ्गसूत्रे - समुद्भवः, दनाग्निदग्धवेत्रमूलात् कदलीवृक्षस्योत्पत्तिः, आमतण्डुलजलसंसिक्तभूनलात् रक्तवर्णविशेपित्तशाकस्य समुत्पत्तिभवति, तथा गोलोमतों दुर्वा जायते । तथा-यदपि मनोज्ञाहारादिकं सुखकारणतया-उपक्षिप्तम् , तदपि न सम्यक् । मनोज्ञाहारसेबनेनापि रोगादिसंभवात् ।
किं च-वैषयिकन्तु दुःखपतीकारकारणतया सुखं भवितुं नाईति | विषयजनितसुखस्य सर्वदेव दुःखमिलितत्वाद दुःखरूपतेव विद्यते । योऽयन्तत्र मूढानां सुखाऽऽभासः सोऽपि दुःखरूप एव । तदुक्तम्- - - दुःखात्मकेषु विषयेषु सुखाऽसिमानः, , सौख्यात्मकेषु नियमादिषु दुःखबुद्धिः ।
उत्कीर्णवर्णपदपंक्तिरिवाऽन्यरूपा, ....... सारूप्यमेति विपरीतगतिपयोगात ।। के मूत्र का योग होने पर धोबर ले बिच्छू की उत्पत्ति हो जाती है, दावानल ले दग्ध बेत के मूल ले कदली वृक्ष की उत्पत्ति होती है। कच्चे तन्दुल एवं जल से लिक्त भूतल से लाल रंग का एक विशेष शाक उत्पन्न होता है तथा गोरोन ले दूब की उत्पत्ति देखी जाती है। : मनोज्ञ आहार आदि को सुख का कारण कहना भी ठीक नहीं क्योंकि उसके सेवन से भी रोगादि की उत्पत्ति देखी जाती है। इसके अतिरिक्त वैषयिक स्मुख बास्तव में सुख ही नहीं है, वह तो दःख काही कारण होता है। वैषयिक सुख में दुःखों का सम्मिश्रण रहता है, अतएव वह विषमिश्रित भोजन के समान वस्तुतः दुःख ही है કાચા તન્દુલ (ચોખા) અને પાણી વડે સિક્ત ભૂતલમાંથી લાલ રંગનું એક વિશિષ્ટ શાક ઉત્પન્ન થાય છે, તથા ગોરા (ગાયની રુવાંટી) વડે દબ (कास)नी त्यत्ति थाय छे.
મનોજ્ઞ આહાર આદિને સુખના કારણરૂપ ગણવા તે પણ ઉચિત નથી. કારણ કે તેના સેવનથી પણ રેગાદિની ઉત્પત્તિ થતી જોવામાં આવે છે. વળી વૈષવિક સુખ વાસ્તવિક દૃષ્ટિએ જોતાં સુખ રૂપ જ નથી, તે તે ઉખના પ્રતીકારના જ કારણ રૂપ હોય છે. વિષયિક સુખમાં દુ ખેનું સંમિશ્રણ રહે છે, તેથી વિષમિશ્રિત ભેજનની જેમ તે ખરી રીતે તે દુખ રૂપ જ હોય છે. મૂઢ માણસે જ તેને સુખરૂપ માને છે, પરંતુ ખરી રીતે તે તે સુખાભાસ રૂપ હોવાને કારણે દુઃખ રૂપ જ છે. કહ્યું પણ છે કે ,