________________
७.
सूत्रकृतागसूत्रे जीवच्छरीरवदमृतशरीरेपि चैतन्यमुपलभ्यते नतूपलभ्यते तस्माच्छरीरातिरिक्तो जीवः । न च यथाऽतिरिक्तात्मवादि न्यायमते मुक्तावस्थायां घटादि ज्ञानं न भवति प्राणाभावात् , तथा मन्मतेपि प्राणाभावादेव मृतशरीरे ज्ञानादिगुणा नामभाव इति वाच्यं शरीराणामवयवोपचयापचयाभ्यां प्रतिक्षणं विनश्वरतया वालावस्थायां विलोकितस्य वृद्धावस्थायां प्रतिसन्धानं न स्यात् यो वाल्येपितरावन्वभूवं स एव वृद्धे नप्तननुभवामीति प्रतीतेः । न च पूर्वोत्पन्न
इसके अतिरिक्त शरीर को आत्मा मानने पर जीवित शरीर के सामने मृतशरीर में भी चैतन्य की उपलब्धि होनी चाहिए, मगर उपलब्धि होती नहीं है, इससे सिद्ध है कि जीव शरीर से भिन्न है ।
शंका-जैसे अतिरिक्त आत्मा मानने वाले नैयायिक मत में युक्तावस्था में प्राणों का अभाव होने से घट आदि का ज्ञान नहीं होता, उसी प्रकार हमारे मत में भी प्राणों का अभाव होने के कारण ही मृतक शरीर में ज्ञानादि गुणों का अभाव होता है । ___समाधान-ऐसा न कहो । शरीरों के अवयवों का उपचय और अपचय अतएव वे प्रतिक्षण विनश्वर हैं । अतएव जो बाल्यावस्था में देखा है उसका वृद्धावस्था में प्रतिसन्धान (जोड़ रूप ज्ञान) नहीं होना चाहिए किन्तु "जिस मैंने बाल्यावस्था में माता पिता का अनुभव किया था, वही मैं वृद्धावस्था में नाती पोतों का अनुभव करता हूँ" इस प्रकार का માટે પણ પ્રત્યક્ષ સિવાયનુ કેઈ અન્ય પ્રમાણ સ્વીકારવું જોઈએ નહી તો અન્યને સમજાવવાને માટે ચાર્વાકે શાસ્ત્રની રચના જ શા માટે કરી?
વળી શરીરને આત્મા માનવામાં આવે, તે જીવિત શરીરની જેમ મૃત શરીરમાં પણ રૌતન્યને સદ્ભાવ હવે જોઈએ, પરંતુ મૃત શરીરમાં રૌતન્ય હેતુ નથી તેથી એ વાત સિદ્ધ થાય છે કે જીવ (આત્મા) શરીર કરતા ભિન્ન છે
શકા–શરીરની સાથે આત્માના અસ્તિત્વને સ્વીકારનાર નિયાયિક મત પ્રમાણે મુક્તા વસ્થામાં પ્રાણોને અભાવ હોવાથી ઘટ આદિનુ જ્ઞાન થતુ નથી એજ પ્રમાણે અભાવ માન્યતા અનુસાર મૃતશરીરમાં પ્રાણને અભાવ હોવાને કારણે મૃતશરીરમાં જ્ઞાનાદિ ગુણોને અભાવ હોય છે
સમાધાન– આપની આ વાત ઉચિત નથી. શરીરના અવયના ઉપચય (વૃદ્ધિ) અને અને અપચય (હાનિ) થતા રહે છે તેથી તેઓ ક્ષણવિનશ્વર (ક્ષણભ ગૂર) છે તેથી બાલ્યાવસ્થામાં જે દેખ્યું હોય તેનુ પ્રતિસવ્વાન (સકલિત જ્ઞાન જેડ રૂપ જ્ઞાન વૃદ્ધાવસ્થામાં) થવું જોઈએ નહીં. પરંતુ “મારા દ્વારા બાલ્યાવસ્થામાં માતાપિતાનો અનુભવ કરાયો હતો એજ હું વૃદ્ધાવસ્થામાં પૌત્રો અને દૌહિત્રોને અનુભવ કરૂ છુ,” આ પ્રકારનું પ્રતિસન્ધાન