________________
समयार्थबोधिनी टीका प्र श्रु अ १ चार्वाकमतस्वरूपनिरूपणम् ६९ प्रामाणिकानाम् । नापि अप्रमितस्वर्गादीनामभावबोधनं संभवति अभावज्ञाने प्रतियोगिज्ञानस्य कारणत्वात् नह्यज्ञातघटः पुमान् घटामावं जानाति तदिह स्वर्गादीप्रतियोगिज्ञानस्याभावेन कथं स्वर्गाद्यभावं लोकायतिका जानीयुः । कथमपि न तदभावावगतिरतो न स्वर्गादीनामभावः साधयितुं शक्यः ततः स्वर्गादिनामभाववोधनाय चाकणावश्यं प्रमाणान्तरमन्वेषणीयम् । तथा परकीयाभिप्रायविज्ञानाय परान् बोधयितुं चावश्यमेव प्रमाणान्तरमभ्युपगमनीयम् । कथमन्यथापराववोधाय शास्त्रमकारि चार्वाकण । अपि च शरीरस्यात्मत्वे प्रमाण के द्वारा निश्चित न हो, उससे यदि प्रत्यक्ष निवृत्त हो तो उस वस्तु का अभाव सिद्ध हो सकता है। किन्तु प्रत्यक्ष न होने मात्र से ही किसी वस्तु का अभाव हो जाय, ऐसा प्रामाणिक पुरुष स्वीकार नहीं करते। इसके अतिरिक्त जिन्होंने स्वर्ग आदि को नहीं जाना, उन्हें उनके अभाव का भी ज्ञान नहीं हो सकता, क्योंकि अभाव के ज्ञान में प्रतियोगी का ज्ञान कारण होता है । जिस पुरुप ने घट को नहीं जाना, वह घटा भाव भी नहीं जानता । इस प्रकार स्वर्ग आदि प्रतियोगियों के ज्ञान का अभाव होने से चार्वाक स्वर्ग आदि के अभाव को कैसे जान सकते हैं उन्हें किसी भी प्रकार स्वर्गादि के अभाव का ज्ञान नहीं हो सकता। अतएव स्वार्गादि का अभाव सिद्ध करना उनके लिए उचित नहीं है ।
इस प्रकार स्वर्ग आदि का अभाव जानने के लिए चार्वाक को अवश्य ही दूसरा प्रमाण स्वीकार करना चाहिए । इसी प्रकार दूसरे के अभिप्राय को जानने के लिए और दूसरों को समझाने के लिए भी प्रत्यक्ष के सिवाय किसी अन्य प्रमाण अंगीकार करना चाहिये । अन्यथा दसरों को समझाने के लिए चार्वाक ने शास्त्रों की रचना क्योंकि ? પરતુ પ્રત્યક્ષ ન હોવાના જ કારણે કઈ વસ્તુને અભાવ થઈ જાય એવી વાતનો કોઈ પણ પ્રમાણિક પુરૂષ સ્વીકાર કરતા નથી વળી જેણે સ્વર્ગને જાણ્યું નથી તેમને તેના અભાવનું જ્ઞાન પણ હોઈ શકતું નથી કારણ કે અભાવના જ્ઞાન માં પ્રતિવેગીનું જ્ઞાન કારણભૂત બને છે. જે માણસે ઘને જ જાણ્યું નથી, તે ઘડાના અભાવને પણ જાણ નથી એજ પ્રકારે સ્વર્ગ આદિપ્રતિયોગીને જ્ઞાનના અભાવને ચાર્વાક કેવી રીતે જાણી શકે ? તેમને સ્વર્ગાદિના અભાવનુ જ્ઞાન કોઈ પણ પ્રકારે પ્રાપ્ત થઈ શકતું નથી તેથી સ્વર્ગાદિને અભાવ સિદ્ધ કરવનું કાર્ય તેમને માટે ઉચિત નથી
સ્વર્ગ આદિને અભાવ જાણવાને માટે ચાર્વાકે અન્ય કોઈ પ્રમાણનો જ સ્વીકાર કરવો જોઈએ. એજ પ્રમાણે બીજાના અભિપ્રાયને જાણવાને માટે અને બીજા લોકોને સમજાવવા