SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ६८ सूत्रकृतागसूत्रे हारादपि प्रत्यक्षं न भवति समानाभिहारो नाम सजातीयसंवलनम् यथा जलरागौ प्रक्षिप्तं कमण्डलुजलं पार्थक्येन ग्रहीतुं न शक्नोति तावता कमण्डलु जलस्याभावो न भवति किन्तु सजातीयजलराशौ निमग्नतया पार्थक्येन न दृश्यते यथा वा कपोतराशौ मिलितो गृहकपोतो विविच्य द्रष्टुं न शक्यते तावता कपोतस्य गृहरक्षितस्य नाभावो भवति । च शब्देनान्यपि हेतुगृह्यतेऽतः अनुद्भवपि गृह्यते तेन दुग्धावस्थायां दधि न पश्यति, यथा वा वीजावस्थायामङ्कुरम् अङ्कुरे वा वृक्षं न पश्यति तावता दध्नोऽङ्कुरस्य वा वृक्षस्य वा अभावो न सिद्ध्यति । एवं प्रकृते स्वर्गादृष्टादावप्रवर्तमानमपि प्रत्यक्षं न तादृश स्वर्गादीनामभावं बोधयितुं शक्नुयात् । प्रमाणान्तरानिर्धारितवस्तुनि निवर्तमानं प्रत्यक्षं तदभावं वोधयति न तु प्रत्यक्षनिवृत्तिमात्राद्वस्त्वभावः जैसा जल की राशि में कमण्डलु का जल डाल दिया जाय तो उसका पृथक् ग्रहण नहीं होता है या कबूतरों के झुंड मे मिला हुआ घर का कबूतर अलग दिखलाई नहीं देता । मगर न दिखने मात्र से न तो उस जल का अभाव होता है और न कबूतर का ही । श्लोक में दिये हुए "च" शब्द से पूर्वोक्त कारणों के अतिरिक्त एक कारण "अनुभव" भी समझ लेना चाहिए । अनुभव के कारण दुग्धावस्था में दधि नहीं दीखता या वीज या अङ्कुर की अवस्था में वृक्ष दिखाई नहीं देता । मगर न दिखने मात्र से दधि या अङ्कुर या वृक्ष का अभाव नहीं है । वाला प्रत्यक्ष किसी अन्य इसी प्रकार स्वर्ग तथा अदृष्ट आदि में प्रवृत्त न होने स्वर्ग आदि के अभाव का वोधक नहीं हो सकता । जो वस्तु જળાશયના વિપુલ જળમા એક કમ ડળ ભરીને પાણી રેડી દેવામા આવે, તે અલગ અલગ રૂપે જોઈ શકાતા નથી. અથવા ઘરનુ કબૂતર, કબૂતરાના સમૂહમાં જઇને બેસી ગયુ હાય તેા તેને અલગ રૂપે દેખીશકતુ નથી પણ દૃષ્ટિગોચર ન થવાને કારણે જ તે જળ અથવા કમ્રુતરને અભાવ માની શકાય નહી. મન્નેને सोभां वपरायेला "च" यह द्वारा पूर्वोति अरो। सिवायना "अनुद्भव” ३५ કારણને પણ ગ્રહણ કરવુ જોઇએ. અનુભવને કારણે દૂધમાં દહી દેખાતુ નથી. અને બીજ અથવા અકુરની અવસ્થામા વૃક્ષ દેખાતુ નથી પરન્તુ તેમા તે દેખાતું ન હાવાને કારણેજ દહી અથવા અક્રુર અથવા વૃક્ષના અભાવ માની શકાતા નથી એજ પ્રકારે સ્વર્ગ તથા અષ્ટ આદિયા પ્રવૃત્ત ન થનારા પ્રત્યક્ષને સ્વર્ગ આદિના અભાવનુ એધક કહી શકાય નહી. જે વસ્તુ કોઈ અન્ય પ્રમાણ દ્વારા નિશ્ચિત ન કરી શકાતી હાય, તે વસ્તુમાથી જો પ્રત્યક્ષ નિવૃત્ત થઇ ગયુ હાય તા તે વસ્તુને અભાવ સિદ્ધ થઈ શકે છે.
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy