________________
प्र. शु. अ. १ चार्वाक मतस्वरूपनिरूपणम्
समयार्थ बोधिनी टीका शरीरसंस्कारेण द्वितीयशरीरे संस्कार उत्पद्येतेति सबै प्रत्यभिज्ञानादिकं स्यादिति वाच्यम् अनन्तसंस्कारकल्पने गौरवात् । तस्माद्येषु व्यावर्तमानेषु यदनुवर्तते तत्तेभ्योऽभिन्नम् यथा कुसुमेभ्यः सूत्रम् बालस्थविरशरीरेषु परस्परं व्यावर्तमानेष्वपि अहमास्पदमनुवर्तमानं दृश्यते यथा कुसुमेषु व्यावर्तमानेपि सूत्रमनुवर्तत इति कुसुमेभ्यः सूत्रं भिद्यते तथा वालादिशरीरव्यावर्त नेपि अहमास्पदमनुवर्तते इति शरीरेभ्य आत्मा भिद्यते । कृशोहमस्थूलोहमित्यत्र प्रतिसन्धान ज्ञान होता ही है । कदाचित् कहो कि पूर्वोत्पन्न शरीर के संस्कार से दूसरे शरीर में संस्कार उत्पन्न हो जाता है, इस कारण प्रत्यभिज्ञान आदि की संगति हो जाती है, सो यह कहना ठीक नहीं। इससे तो अनन्त संसार की कल्पना करने का प्रसंग होगा ।
जिनके व्यावृत हो जाने पर भी जो अनुवृत्त रहता है अर्थात् जिनके न रहने पर भी जो बना रहता है, वह उनसे भिन्न होता है, जैसे फूलों से सूत । वाल्यावस्था और वृद्धावस्था के शरीर परस्पर व्यावृत्त होते हैं, फिर भी अहमास्पद (“अहं मैं" इस प्रकार के ज्ञान का आधार अर्थात् आत्मा ) ज्यों का त्यों बना रहता है, इस कारण शरीर से आत्मा भिन्न है। अभिप्राय यह है कि जैसे फूलों की व्यावृत्ति होने पर भी सूत की अनुवृत्ति रहती है, इस कारण फूलों से सूत भिन्न है, वाल शरीर के न रहने पर भी आत्मा बना रहता है, अतएव आत्मा शरीरों से भिन्न है ।
'म कृश हॅ, मै स्थूल हॅ,, यहाँ कृशत्व और स्थूलत्व की यद्यपि
"
જ્ઞાન અવશ્ય થાય છે ક્દાચ આપ એવી દલીલ કરવા માગતા હૈ। કે “ પૂર્વાપન્ન શરી રના સસ્કાર દ્વારા ખીજા શરીરમાસ સ્કારઉત્પન્ન થઈ જાય તે કારણે પ્રત્યભિજ્ઞાન (જોયલાને) એળખીલેવુ તે આદિની સગતિ થઈ જાય છે” તે આપતુ તે કથન પણ ઉંચિત નથી તેના દ્વારા તેા અન ત સ સારની કલ્પના કરવાને પ્રસ ગ ઉપસ્થિત થશે
જેમની વ્યાવૃત્તિ થઈ જવા છતા પણુ જે અનુવૃત્ત રહે છે, એટલે કે જેમના અભાવ અથવા નાશ થઈ જવા છતા પણ જે અનુવૃત્ત રહે છે. એટલે કે જેમને અભાવ અથવા નાશ થઈ જવા છતા પણ જેના સદ્ભાવ ટકી રહે છે, તે પદાર્થ તેમના કરતા ભિન્ન હાયછે જેમકે ફૂલા કરતા દોરી ભિન્ન છે ખાલ્યાવસ્થા અને વઢાવસ્થાના શરીર પરસ્પર વ્યાવૃત્ત હાયછે છતા પણુ અહમાસ્માદ (‘હું આ પ્રકારના જ્ઞાનના આધાર એટલે કે (આત્મા) એવાને એવાજ રહે છે તે કારણે આત્મા શરીરથી ભિન્ન છે તત્વ રૂપ છે જેવી રીતે ફૂલેની વ્યાવૃત્તિ (અભાવ-નાશ ) થઈ જવા છતા પણ દોરીની અનુવૃત્તિ (સદ્ભાવ અથવા મૂળ સ્થિતિમા ભિન્નતાના અભાવ ) જ રહે છે અને તે કારણે દોરીને ફૂલોથી ભિન્ન