________________
समयार्थ बोधिनी टीका प्र.श्र अ. २ उ २ निजपुत्रेभ्यः भगवदादिनाथोपदेश. ५६३ आसक्तिरूपश्च तं 'जाणिया' ज्ञात्वा मुनिः परित्यजेत् । अथ च 'जावि य' यापि च 'इह' अस्मिन् लोके 'वंदनपूयणा, वन्दनसत्कारादिकम्, तदपि अनर्थमूलमिति ज्ञात्वा 'विउमंता' विद्वान् ज्ञानवान् गर्व न कुर्यात् , गौं हि 'सुहुमे, सूक्ष्मम् 'सल्ले, शल्यम् 'दुरुद्धरे' दुरुद्धरं भवति, दुःखेन तस्योद्धारः कर्तुं शक्यते । तथा 'संथवं, संस्तवम् , परिचयादिकं त्यजेत् । सासारिकजीवानां परिचयो महान् पंक इति ज्ञात्वा मुनिः सांसारिकजीवैः परिचयं न कुर्यात् । तथा वन्दनसत्कारादिकमपि अनर्थमूलमिति ज्ञात्वा गर्व न कुर्यात् । यतो गर्यो नितरां सूक्ष्म शल्य इस भवति, दुःखेन तस्योद्धारः कर्तुं शक्यते । अतो मोक्षाभिलापिणा गर्वः
का होता है द्रव्यपंक और भावपंक । द्रव्यपंक कुटुम्ब आदि है और भावपंक आसक्ति है। ऐसा जानना चाहिए। फिर यह जो वन्दन पूजन है अर्थात् काय आदि के द्वारा किया जाने वाला सत्कार है, वह भी अनर्थ का मूल होने से पंक के समान है। ऐसा जानकर विद्वान् पुरुप वन्दन सत्कार आदि प्राप्त होने पर गर्व न करे गर्व सूक्ष्मशल्य है, अतः उसका निकलना बहुत कठिन होता है। तथा संस्तव अर्थात् परिचय का त्याग करे। आशय यह है-संसारिकजीवों का परिचय महान् पंक है, ऐसा जानकर सांसारिक जीवों के साथ परिचय न करें। तथा वन्दन सत्कार आदि को भी अनर्थ का मूल जान कर गर्व न करे, क्योंकि गर्व अत्यन्त सूक्ष्म शल्य के समान है । वडी कठिनाई से उसका उद्धार किया जा सकता है । अतएव मोक्ष के अभिलापी मुनियों को कदापि
(૧) દ્રવ્યપક અને (૨) ભાવપક કુટુંબ આદિ દ્રવ્યપક રૂપ છે, અને આસક્તિ ભાવપક રૂમ છે એવું સમજીને સાસારિક જને પ્રત્યે આસક્તિ રાખવી જોઈએ નહીં. વળી લેકે દ્વારા જે વન્દન, સત્કાર આદિ કરાય છે તે પણ અનર્થનું મૂળ છે શરીર નમાવીને જે નસ્કાર કરાય છે તેનું નામ વન્દન છે અને વસ્ત્ર પાત્રાદિ પ્રદાન કરીને જે પૂજ્યભાવ પ્રકટ કરાય છે, તેનુ નામ સત્કાર છે, આ વન્દન અને સંસ્કારને અનર્થનું મૂળ જાણીને, વન્દન સત્કાર આદિ પ્રાપ્ત થવાથી સાધુએ ગર્વ કરે જોઈએ નહીં ગર્વ સૂમ શલ્ય (કાટા) રૂપ છે. તેથી તેને કાઢવાનું કાર્ય ઘણુજ મુશ્કેલ છે માટે સાધુએ ગર્વ કર જોઈએ નહીં, અને સસ્તવ (પરિચય) ને ત્યાગ કરવો જોઈએ સાસારિક જીવને પરિરાય મહાન ૫ક સમાન છે, એવું સમજીને તેમના પરિચયને ત્યાગ કરે જઈએ વન્દન સત્કાર આદિને પણ અનર્થનું મૂળ ગણુને ગર્વ કરવો જોઈએ નહીં કારણ કે ગર્વ સૂકમ શલ્ય સમાન છે જેમ સૂમ શલ્યને બહાર કાઢવાનું કાર્ય ઘણુ દુષ્કર થઈ પડે છે એજ પ્રમાણે ગર્વને ત્યાગ કરવાનું કાર્ય પણ ઘણું દુષ્કર થઈ પડે છે. તેથી મેક્ષાભિલાષી મુનિએ કદી ગર્વ કરે