SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ३७ समयार्थबोधिनी टीका प्र. श्रु, अ.१ कर्मबन्धनिवृत्तिनिरूपणम् पुनरपि"मृतं शरीरमुसृज्य, काष्ठलोष्टसमं क्षितौ । विमुक्ता वान्धवा यान्ति, धर्मस्तमनुगच्छति' ॥१॥ अपिच"चेतोहरायुवतयः सुहृदोऽनुकूलाः, सद्वान्धवाः प्रणतिगर्भगिरश्च भृत्याः । गर्जन्ति दन्तिनिवहास्तरलास्तुरङ्गाः, संमीलने नयनयो नहि किंचिदस्ति" ॥१॥ इत्येतत्सर्वं न त्राणायेति, तथा 'जीवियं' जीवितं-मनुष्यजीवनमल्पमेवास्तीति, संखाए' संख्याय--ज्ञ परिज्ञया ज्ञात्वा प्रत्याख्यानपरिक्षया प्राणातिपातादिकं सचित्ताचित्तपरिग्रहं च प्रत्याख्याय 'कम्मुणा उ' कर्मणैव निरवद्यतपःसंयमाद्यनुष्ठानरूपया क्रिययैव 'तु' इति एवकारार्थः 'तिउट्टई त्रोटयति-कर्मवन्धमपनयति जीवः, एवं करणेन प्राणी कर्मवन्धनात् पृथग् भवतीत्यर्थः ॥गा.५॥ और भी कहा है-'मृतं शरीरमुत्सृज्य' इत्यादि ।। चित्त को हरने वाली तरूणियां हैं मन के अनुकूल मित्र हैं, अच्छे वन्धु हैं, मस्तक नमाकर वात करने वाले भृत्यगण हैं गजों का समूह गर्जन करता है, चपल अश्व हैं, मगर कब तक ! जब तक नेत्र खुले हुए हैं । आँखें बन्द होते ही ये सव अदृश्य हो जाते हैं ॥१॥ इस प्रकार यह सव सांसारिक पदार्थ जीव की रक्षा करने में समर्थ नहीं है। जीवन अल्पकालीन है। यह सव ज्ञपरिज्ञा से जानकर तथा प्रत्याख्यान परिज्ञा से प्राणातिपात आदि पापों को एवं सचित्त अचित्त परिग्रह qणी - "मृत शरीरमुत्सृज्य" छत्याह મૃત શરીરને લાકડાં અથવા માટીના ઢગલાની જેમ ધરતી પર છોડી દઈને સગાસબંધીઓ ચાલ્યા જાય છે. એક ધર્મ જ મૃતશરીરની સાથે જાય છે.” ચિત્તને આકર્ષનાર તરુણ યુવતીઓ ભલે મજુદ હોય, મનને અનુકૂળ મિત્રો પણ ભલે હોય, સારાં સારા બધુઓ પણ ભલે હોય, મસ્તક નમાવીને વાત કરનાર નેકર ચાકરેને સમૂહ પણ ભલે હોય, હાથીઓ ઘરના આંગણામાં ઝૂમતા હોય, અને ચપળ અશ્વો હણહણતા હોય, પણ તેમને એકવાર તે જવાનું જ છે આખો બધ થતા જ (भृत्यु थता ) सौ महेश्य लय छ" આ પ્રકારે અહીં એ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે કે સ સારના કેઈપણ પદાર્થો જીવની રક્ષા કરવાને સમર્થ નથી જીવન અલ્પકાલીન છે આ બધી વાત જ્ઞપરિણા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે પ્રાણાતિપાત આદિ પાપન અને સચિત્ત અચિત્ત
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy