________________
मुत्रकृतादसूत्रे इत्येवं प्राप्तिरक्षणोपभोगनाशादि सर्वावस्थायां परिग्रहो दुःग्वान्येत्र जनयतीति परिग्रहे सति दुःखरूपवन्धनात्कदाचिदपि न मुच्यते, तम्मात् परिग्रह एव सर्वदुःखात्मकवन्धनस्य परमं कारणमिति सुष्टुक्तं भगवता-एवंदुःखा ण मुचई" इति ॥२॥
पूर्व 'परिग्रह एव सकलदुःखस्वरूपवन्धस्य कारणम्' इत्युक्तम्, सच नारम्भमन्तरेण संभवति, तत्र च हिंसाऽवश्यम्भाविनीति तत्स्वरूपमाह--
अथवा-यः खलु परिग्रहवान् सः अवश्यमेवारंभं करिप्यति, कृतेचारंभेऽवश्यमेव प्राणातिपात इति दर्शयितुमाह-अथवा सूत्रकारो द्वितीयगाथया बन्धस्वरूपं वोधयित्वा प्रकारन्तरेणापि पुनर्वन्धस्वरूपमेव दर्शयनि-'सयं निवायए'
इत्यादि।
कामों के उपभोग से कामकी शान्ति नहीं होती । जैसे घृत से अग्नि शान्त न होकर अधिकाधिक प्रज्वलित होती है। उसी प्रकार कामों के भोग से काम की वृद्धि ही होती है। इस प्रकार परिग्रह प्राप्ति, रक्षण, उपभोग और विनाश आदि सभी अवस्थाओं में दुःख ही उत्पन्न करता है अतएव परिग्रह की विद्यमानता में जीव दुःख रूप वन्धन से कभी भी मुक्त नहीं हो सकता। इसलिये परिग्रह ही समस्त दुःखरूप बन्धन का परम कारण है अतएव भगवान्ने ठीक ही कहा है कि इस प्रकार दुःख से छुटकारा नहीं हो सकता ॥२॥ __ पहले कहा जा चुका है कि परिग्रह ही समस्त दुःख रूप वन्धन का कारण है। वह परिग्रह आरंभ के विना नहीं होता और आरंभ करने में हिंसा अवश्य होती है, अतएव हिंसा का स्वरूप कहते हैं
अथवा जो परिग्रहह्वान् है वह अवश्य ही आरंभ करेगा। आरंभ करने
કામેના ઉપભેગથી માણસને તૃપ્તિ થતી નથી જેમ ઘી નાખવાથી અગ્નિ શાન્ત થવાને બદલે અધિકને અધિક પ્રજ્વલિત થાય છે, એ જ પ્રમાણે કામોના ઉપભેગથી કામની વૃદ્ધિ જ થતી રહે છે.” એજ પ્રકારે પરિગ્રહ પ્રાપ્તિ, રક્ષણ, ઉપલેગ અને વિનાશ આદિ સઘળી અવસ્થાઓમાં દુ ખ જ ઉત્પન્ન કરે છે, તેથી જ્યા સુધી પરિગ્રહની પરિત્યાગ ન કરવામાં આવે, ત્યાં સુધી જીવ દુ ખ રૂપ બન્ધનમાથી કદી પણ મુક્ત થઈ શકતું નથી. તેથી પરિગ્રહને જ સમસ્ત દુ ખ રૂપ બન્ધનના મુખ્ય કારણ રૂપ કહ્યો છે. તેથી જ ભગવાને કહ્યું છે કે પરિગ્રહનો ત્યાગ કર્યા વિના દુખમાથી છુટકારો થઈ शता नथी. ॥२॥
આગળ એ વાતનું પ્રતિપાદન થઈ ચુક્યું છે કે પરિગ્રહ જ સમસ્ત દુ ખ રૂપ બન્ધનનુ કારણ છે તે પરિગ્રહ આર ભ વિના સ ભવી શક્તો નથી, અને આર ભ કરવામાં હિંસા તે અવશ્ય થાય જ છે તેથી હવે સૂત્રકાર હિંસાના સ્વરૂપનું નીરૂપણ કરે છે
અથવા પરિગ્રહવાળો જીવ આર ભ અવશ્ય કરશે જ, અને આર ભ કરવાથી