________________
समयार्थबोधिनी टोका
पुनरप्युक्तम्
प्र शु. अ १ परिग्रहस्वरूपनिरूपणम्
२५
"यथा ह्यामिपमाकाशे, पक्षिभिः श्वापदैर्भुवि । भक्ष्यते सलिले नक्रै, स्तथा सर्वत्र वित्तवान् " ॥ १ ॥ इति । परिग्रहरक्षणार्थं प्राप्तधनस्य महान् क्लेशो जायते, धननाशेऽपि च उपभोगे चातृप्तिः तथाचोक्तम्-
"
न जातु कामः कामानामुपभोगेन शाम्यति । हविषा कृष्णवर्मेव भूय एवाभिवर्द्धते || १ || "
"परिग्रह द्वेष का स्थान है, धैर्य को कम करता है, क्षमा का विरोधी है, विक्षेप का सखा (मित्र) है, मद (अहंकार) का घर है, ध्यान का कष्टकारीवैरी है, दुःखों का उत्पत्ति स्थान है, सुख का विनाशक है, पाप का वास है और विवेकवान् पुरुष के लिए भी ग्रह के समान क्लेश और विनाश का कारण होता है।" फिर कहा है – “ यथाह्यामिपमाकाशे" इत्यादि ।
" जैसे मांस का टुकड़ा आकाश में पक्षियों के द्वारा, धरती पर हिंसक पशुओं द्वारा, और जल में नक्र ( मगर, मत्स्य) आदि जलचरों द्वारा भक्षण किया जाता है, उसी प्रकार धनवान् भी सर्वत्र ही सताया जाता है । जिसे धन प्राप्त हो गया है, उसे उसकी रक्षा करने में घोर क्लेश होता है और नाश होने पर भी दुःख होता है । वह उसका उपभोग करे तो भी तृप्त नहीं हो पाता । कहा है- “ न जातु कामः" इत्यादि ।
પરિગ્રહ દ્વેષનુ સ્થાન છે ધૈર્યની હાનિ કરનાર છે, ક્ષમાનો વિરેાધી છે, વિક્ષેપનો मित्र छे, भट्ट (अड २) नु धाम छे, ध्याननो ष्टअरी शत्रु छे, टु जोनु उत्पत्तिस्थान છે, સુખનો વિનાશક છે પાપનું નિવાસસ્થાન છે, અને વિવેકવાન પુરુષને માટે પણુ ગ્રહના સમાન ક્લેશ અને વિનાશના કારણરૂપ હોય છે
वणी मेवु
छे - "यथा ह्यामिपमाकाशे" इत्यादि -
જેવી રીતે આકાશમા ઉડતા પક્ષિએ દ્વારા, ધરતી પર રહેતા હિંસક પશુ દ્વારા અને જળમાં રહેતા મગર, મત્સ્ય આદિ દ્વારા માસનાટુકડાનુ ભક્ષણ કરાય છે, એજ પ્રમાણે ધનવાન મનુષ્યની પણુ સત્ર સતામણી જ થયા કરે છે. (ચાર, સરકાર, વારસદારો, આદિ તેના ધનને પ્રાપ્ત કરવાને માટે પ્રયત્નશીલ રહે છે તેથી તે ધનની રક્ષા કરવાની ચિતા તેને હમેશા રહ્યા કરે છે)
જેની પાસે ધન હેાય છે તેને તેની રક્ષા કરવાને માટે ખૂબ જ દુ ખ વેઠવુ પડે છે ધનનો કદાચ નાશ થઇ જાય, તે પણ તેને દુખ જ થાય છે તેનો ઉપભાગ કરવા છતા પણ તેને તૃપ્તિ થતી નથી. કહ્યુ પણ છે કે - "न जातु काम" इत्यादि -
सू. ४