________________
-
मृत्रकृताङ्गस (य) च तथा 'सारंभा' सारम्भाः आरम्भेण पट्कायजीवोपमर्दनरूपेण सह वर्तन्ते इति सारंभाः प्राणातिपातादिकारका अपि मोक्षं प्राप्नुवन्तीति तेषां कथनं विद्यते । ते इत्थं कथयन्ति-दुःखदायिना प्रव्रज्यादिना, गिरस्तुण्डमुण्डादिकया क्रियया च किम् ? (इह) इह-अस्मिन् लोके (एगेसिं) एकेप केपाश्चित् वादिनाम् (आहियं) आख्यातं कथनम् किं, केवलगुरोः कृपयैव सारम्भादि मत्वेऽपिमोक्षो. भविष्यत्येवेत्येवं भाषमाणाः कथं कस्याऽपि संसारसागरात् त्राणाय शरणाय वा समर्था भवेयुः नैव कदापीति भावः । अतस्तान प्रति स्व त्राणाय नगच्छेत् । यदीमे न त्राणाय समर्था स्तदा कान् त्राणाय गच्छेदिन्यत्राऽऽ४
कर लेते हैं, ऐसा कोई कोई कहते है। उनका कथन यह है कि इस दुःख देने वाली दीक्षा से और मूंड मुडाना आदि क्रिया करने से क्या लाम है ? आरंभ युक्त होने पर भी यदि गुरुकृपा प्राप्त हो जाय तो उसी से मोक्ष मिल जायगा ! ऐसा कहने वाले किस प्रकार संसारसागरसे किसी का त्राण कर सकते हैं ? कैसे किसी के लिए शरणभूत हो सकते है ? कदापि नही हो सकते । अतः अपने त्राण के लिए उनके समीप नहीं जाना चाहिए
यदि ये त्राण नहीं कर सकते तो त्राण पाने के लिए किसकी शरण लेना चाहिए ? इस प्रश्न का उत्तर देते हैं-जो परिग्रह से रहित हे अर्थात् जो धर्मोपकरणों के सिवाय शरीर के उपभोग के लिए रंच मात्र भी परिग्रह
તે એવા મમત્વભાવ યુક્ત પુરુષને પણ સપરિગ્રહ જ કહે છે જેઓ છકાયના જીવોની ધંત્યા કરવા રૂપ આર ભથી યુક્ત હોય છે, તેમને સારંભ કહે છે એવા હિંસાદિ કરનારાઓ પણ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે, એવુ કઈ કઈ મતવાદીઓ કહે છે તેઓ એવું પ્રતિપાદન કરે છે કે આ દુઃખદાયક દીક્ષા લેવાથી અને કેશલુંચન આદિ ક્રિયાઓ કરવાથી શે. લાભ છે? આરંભયુકત જીવ પણ ગુરુકૃપાના પ્રભાવથી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે” આવું કહેનારા લેકે સંસારસાગર તરાવવાને સમર્થ હેતા નથી તેમનું શરણ સ્વીકારનારને ઉદ્ધાર થઈ શકતું નથી તેથી મુમુક્ષુ જીવોએ તેમનું શરણ સ્વીકારવું જોઈએ નહી
જે તેઓ શરણ આપવાને સમર્થ ન હોય, તે કોનું શરણું શોધવુ? આ પ્રશ્નનો ઉત્તર આપતા સૂત્રકાર કહે છે. છે જેઓ પરિગ્રહથી રહિત છે. એટલે કે જેઓ ધર્મોપકરણો સિવાયના શરીરના ઉપગ માટેને બિલકુલ પરિગ્રહ રાખતા નથી, તથા જેઓ આરંભથી ગ્રહિત છે એટલે કે જેઓ