SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनो टीका प्र . अ १ उ ३ पूर्वोक्तवादिनां फलप्राप्तिनिरूपणम् ४०५ रागद्वेपादिभिः शब्दादिविपय महामोहननिताऽज्ञानैश्च पराभूताः 'भोरिति' शिष्याणां संवोधने, भो शिष्याः इत्थं यूयं विवेकं कुरुत । एते परतीथिकाः अवास्तविकोपदेशे प्रवृत्ताः न कस्यचिदपि शरणं भविप्यन्ति, कस्यचिदपि पापेभ्यो रक्षणाय समर्था न भवन्ति । कुतो नैते अन्येपां समुद्धरणे समर्था स्तत्राह-"वाला? बालाः इति वाला इव वालाः सदसद्विवेकविकलाः सन्ति । यथा यत्किश्चिद् भाषमाणाः यथा तथा कार्यकारिणश्चाऽज्ञानिनः न कस्याऽपि रक्षणादिकार्ये समर्था भवन्ति तथा इमे अपि वादिनः स्वयमज्ञानिनः मन्तः परानपि मोहयन्ति ।। ' ननु यदि इमे अज्ञानिनस्तदा कथमन्यानुपदिशन्ति, तत्राऽह-" पंडियमाणिणो" पण्डितमानिनः आत्मानं पण्डितं मन्यन्ते तत्त्वाऽतत्त्वज्ञानविकला तज्जीवतच्छरीरवादी, कर्त्तावादी और गोशालक के अनुयायी त्रैराशिक-सभीरागद्वेय आदि से, शब्दादि विषयों से और महामोह जनित अज्ञान से पराजितं हैं । ये मिथ्या उपदेश देने में प्रवृत्त हैं । किसी के लिए भी शरण नहीं होंगे । किसी को पाप से बचाने में समर्थ नहीं होंगे। ये लोग दूसरों का उद्धार करने में क्यों समर्थ नहीं हैं ? इसका कारण यह है की ये सत् और असत् के विवेक से हीन हैं। जैसे जो मन में आवे वही वकने वाले और मनमाना कार्य करने वाले किसी की रक्षा करने में समर्थ नहीं होते, वैसे ही ये वादी हैं। ये स्वयं अज्ञानी हैं और दूसरों को भी मृढ बनाते हैं। यदि ये स्वयं अज्ञानी हैं तो दूसरों को कैसे उपदेश करते हैं ? इस प्रश्न का उत्तर देते है-वे पण्डितमानी हैं अर्थात् ऐसा समझते हैं कि हम समस्त વાદીઓ, તજજીવ તછરીર વાદીઓ, કર્નાવાદીઓ અને ગોપાલકના અનુયાયીઓ (ત્રિરાશિ), આદિ સઘળા મતવાદીઓ રાગદ્વેષ આદિ વડે, શબ્દાદિ વિષે વડે, અને માહામહ જતિ અજ્ઞાન વડે પરાજિત છે તેઓ મિથ્યા ઉપદેશ આપ્યા કરે છે તેઓ કેઈને પણ શરણ આપવાનું સમર્થ નથી કેઈને પાપમાથી બચાવવાને સમર્થ નથી તેઓ શા કારણે બીજાને ઉદ્ધાર કરવાને સમર્થ નથી? તેનું કારણ પ્રકટ કરતા સૂત્રકાર કહે છે કે તેઓ સત્ અને અસના વિવેકથી વિહીન છે મન ફાવે તેમ તેઓ બકવા ટકરનારા અને મન ફાવે તેવું વર્તન રાખનારા તે અન્યતીથિકે કેઈની રક્ષા કરવાને સમર્થ હોતા નથી તેઓ પોતે જ અજ્ઞાની છે અને અન્યને પણ મૂઢ કરનારા છે જે તેઓ પિતે જ અજ્ઞાની છે, તે બીજાને ઉપદેશ કેવી રીતે આપી શકે છે? આ પ્રશ્નને જવાબ આ પ્રમાણે છે તેઓ અજ્ઞાની હોવા છતા પણ એવું માને છે કે અમે
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy