________________
२७८
सूत्रकृतामसूत्र दीनां वन्धने उपयुज्यमानो रज्जुविशेपः, स च मृगादिकं स्वेन बध्नाति । तये हापिं पाश इव पाशः कर्मवन्धनम् तत्र कर्मवन्धने स्थिताः इति पाशस्थाः युक्तिरहित केवलनियतेरेव कारणत्वप्रतिपादनात्ते सर्वदेव कर्मबन्धने एव बद्धा भंवन्ति, कदाचिदपि कर्मणा तेपां मुक्तिन भवति, अतस्ते पाशस्थाः कथ्यन्ते । एवमन्येऽप्येकान्तवादिनः कालकर्मादिमात्रस्यैव कारणत्वं वदन्तः पार्श्वस्थाः पाशस्था वा कथ्यन्ते ।
'ते' ते नियतिवादिनः केवल नियतिमात्रं कारणं स्वीकृत्यापि 'भुज्जो' भूयः 'विप्पगम्भिया' विप्रगल्भिताः-वि-विविधप्रकारेण विशेषेण वा 'प्रगल्भिताः धृष्टतामासादिताः सन्ति । नियतिमात्रं कारणमिति स्वीकृत्यापि नियतिवाद*विरोधिनीपु दानपुण्यादी क्रियासु प्रवर्तनमेव तेपां धृष्टता। ' एवं ' एवम्-एवं__अथवा वे पाशस्थ हैं । मृग आदि को फसाने वाली रस्सी पाश कहलाती है । वह मृग आदि को बांध लेती है। यहां पाग के समान होने से कर्म को पाश कहा है । वे नियतिवादी पाशस्थ हैं अर्थात् कर्म बन्धन में स्थित हैं । अर्थात् युक्ति, से रहित केवल नियति को ही कारण कह कर वे सर्वदा ही कर्मवन्धन में बंधे रहते हैं। उनकी कर्म से कभी मुक्ति नहीं होती । इस कारण उन्हें पाशस्थ कहा जाता है । इसी प्रकार अन्य एकान्तवादी जो काल या कर्म आदि को ही एकान्तरूप से कारण मानते हैं, पार्श्वस्थ या पाशस्थ ही हैं, ऐसा कहा जाता है ।
नियतिवादी नियतिमात्र को ही कारण स्वीकार करके भी धृष्टता कहते है । उनकी धृष्टता यह है कि वे एक तरफ तो नियति को ही कारण कहते हैं और दूसरी तरफ दान पुण्य आदि क्रियाओं में भी प्रवृत्ति 1 અથવા તેઓ પાશ0 (બનો વડે બંધાયેલા છે જેવી રીતે મૃગ આદિને ફસાવનારી જાળને પાશ” કહે છે, એજ પ્રમાણે પાશ સમાન કર્મોને અહી પાશ (બન્ધન) કહેવામાં આવેલ છે. જેમ મૃગાદિ પશુઓ જાળમાં બધાયા પછી મુક્ત થઈ શક્તા નથી, તેમ આ નિયતિવાદીઓ પણ કર્મના બને તેડીને મુક્તિ પ્રાપ્ત કરી શક્તા નથી આ નિયતિવાદીઓને પાશથ કહેવાનું કારણ એ છે કે તેઓ કર્મબન્ધ વડે જકડાયેલા છે એટલે કે યુતિથી રહિત માત્ર નિયતિને જ સુખદ ખનુ કારણ માનીને તેઓ સર્વદા કર્મબન્ધથી જકડાયેલા જ રહે છે તે કર્મોનો ક્ષય કરીને તેઓ કદી મુક્તિ પામી શકતા નથી એજ પ્રમાણે અન્ય એકાન્તવાદીઓ કે જેઓ કાળ અથવા કમ આદિને એકાન્ત રૂપે સુખદુખનું કારણે માને છે, તેઓ પણ પાર્થસ્થ અથવા પાશસ્થ જ છે, એમ કહી શકાય
નિયતિવાદિઓ એકાન્ત રૂપે નિયતિને જ સુખદ ખનું કારણ માનવા છતાં પણ એવી ધૃષ્ટતા કરે છે કે તેઓ દાન, પુણ્ય આદિ ક્રિયાઓમાં પણ પ્રવૃત્તિ કરે છે એક