________________
सूत्रकृताङ्गसूत्रे भेदपक्षः स्वीक्रियेत, तदा पुरुषाश्रितसुखदुःखयोः समुत्पादको न स्यात्, अतिभिन्नत्वादेव । नाप्यभिन्नः इति द्वितीयःपक्षः साधीयान् । अभेदे स्वभावस्य पुरुषस्वरूपतया पुरुषस्य च सुखदुःखे प्रति कर्तृत्वाऽभावस्य प्रतिपादनात् ।
नापि कर्मणः सुखदुःखयोः कर्तृत्वं संभवति । यतः कर्मणः पुरुपादभेदे पुरुपस्वरूपतया पुरुषस्य चाऽकर्तृत्वस्य प्रतिपादितत्वात्, पुरुपा दे तत्कर्मसचेतनमचेतनं वा ? नाद्यः, कर्मणः सचेतनत्वे, एकस्मिन्नेव शरीरे चेतनद्वयस्य आपत्तेः नहि एकं शरीरं अनेकेषां चेतनानां भोगाधिष्ठानमिति कस्यापि प्रतीतिः । नवाऽचेतनं कर्म इति द्वितीयपक्षः सम्यक् । अचेतनत्वे कर्मणः पापाणादिवत् परतन्त्रस्य तस्य मुखःदुखे प्रति कर्तृत्वाऽसंभवात् । तस्मात् न कर्म सुखदुःखं प्रति कर्तृ, किन्तु नियतेरेव कर्तृतेति सिद्धम् । नहीं हो सकता, क्योंकि वह पुरुष से अत्यन्त भिन्न है । अभिन्न पक्ष मानना भी ठीक नहीं है । अभेद मानने से स्वभाव पुरुष ही होगा और पुरुष सुख दुःख का कर्ता नहीं है, यह पहले ही कहा जा चुका है।
कर्म भी सुख दुःख का कर्ता नहीं हो सकता, क्योंकि कर्म का पुरुष से अभेद माना जाय तो वह पुरुष ही कहलाएगा और पुरुष कर्ता नहीं है, यह पहले कहा जा चुका है। यदि कर्म को पुरुष से भिन्न मानें तो वह सचेतन है या अचेतन ? सचेतन मानने से एक ही शरीर में दो चेतन हो जाएँगे । एक ही शरीर अनेक चेतनों के भोग का आधार हो एसी प्रतीति किसी को नहीं होती । कर्म अचेतन है, यह दूसरा पक्ष भी ठीक नहीं है। जो अचेतन है वह पापाण आदि की भाँति परतन्त्र है । वह सुख दुःख का આવે, તો સ્વભાવ પુરુષ રૂપ જ હશે, અને પુરુષ (આત્મા) સુખદુઃખને નહી હોવાને કારણે, સ્વભાવ પણ સુખદુઃખને કર્તા સંભવી શકશે નહીં માટે બીજો વિકલ્પ પણ સ્વીકાર્ય નથી. કર્મ પણ સુખદું ખનું ત્ત હેઈ શકે નહીં, કારણ કે કર્મને પુરુષ સાથે અભેદ માનવામાં આવે, તે તે પણ પુરુષ રૂપ જ ગણાય.
એ વાત પહેલા પ્રતિપાદિત થઈ ચુકી છે કે પુરૂ કર્તા નથીતેથી પુરુષથી અભિન્ન એવું કર્મ પણ સુખદ ખનું કર્તા હોઈ શકે નહી. જે કર્મને પુરુષથી ભિન્ન માનવામાં આવે તો તે સચેતન છે, કે અચેતન? સચેતન માનવામાં આવે, તે એક જ શરીરમાં બે ચેતન હોવાને પ્રસંગે ઉપસ્થિત થશે. એવી પ્રતીતિ કોઈને પણ થતી નથી કે એક જ શરીર અનેક ચેતનાના ભોગનો આધાર હોય. કર્મ અચેતન છે, આ બીજો વિકલ્પ પણ સ્વીકાર્ય નથી, કારણ કે જે અચેતન હોય છે, તે પાષાણ આદિની જેમ પરતંત્ર હેાય છે.