________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ.१ उ. २ नियतिवादिमतनिरूपणम्' २६७
तदुभयमपि सैद्धिकमसैद्धिकं च भवति । तत्र सकचन्दनादि समुपभोगात्मक सिद्धिजनितं वैषयिकं मुखं सैद्धिकम् । तथा कशाघातादिजनितं दुःख सैद्धिकम् । वाह्यनिमित्तमन्तरेण यत् सुखं तद् असैद्धिकम् । तथा शिरोवेदना ज्वरादि जनितं दुःखमसैद्धिकम् । एतदुभयप्रकारकमपि सुखंदुःखं च न पुरुषकारेण जीवेन कालादिना वा कृतम् पृथक् पृथक् जीवा अनुभवन्ति । यदि एभिः कृतं सुखदुःखादिकं न वेदयन्ति जीवाः तदा कुतः कारणविशेषात्तयोरनुभव इत्यत आह 'संगइयं' इति सं-सम्यक् स्त्र परिणामेन गति रिति संगति नियतिः । कर्ता नहीं हो सकता । अतएव यह सिद्ध हुआ कि कर्म मुखदुःख का कर्ता नहीं है किन्तु नियति ही कर्चा है। अर्थात् यह सुख और दुःख दोनों ही जीव आदि के द्वारा उत्पन्न होते हैं । यह मुख और दुःख दोनों सैद्धिक और असैद्धिक दोनों प्रकार के होते हैं माला चन्दन आदि उपभोगरूप सिद्धि के द्वारा उत्पन्न होने वाला वैषयिक सुख सैद्धिक मुख कहलाता है
और कोडे के आघात आदि के द्वारा जनित दुःख सैद्धिक दुःख कहलाता है । बाह्य निमित्त के विना ही जो मुख उत्पन्न होता है वह असैद्धिक है तथा सिरदर्द एवं ज्वर आदि से होने वाला दुःख असैद्धिक है । यह दोनों प्रकार का सुख दुःख पुरुषकार, जीव या काल से उत्पन्न नहीं होता । इसे जीव पृथक् वेदन करते हैं । यदि पुरुपकार आदि के द्वारा उत्पन्न हुए सुख दुःख आदि को जीव नहीं वेदते हैं तो फिर किस कारण से उनका अनुभव होता है ? इस प्रश्न का उत्तर है-वह सांगतिक अर्थात् नियतिकृत है । क्योंकि पुरुषकार काल आदि के द्वारा सुख दुःख उत्पन्न नहीं होते
તેથી તે સુખ દુખનું ક્ત હોઈ શકે નહી આ પ્રકારે એ વાત સિદ્ધ થઈ જાય છે કે સુખ દુખ આદિનુ સ્તં કર્મ નથી, પણ નિયતિ જ છે એટલે કે સુખ અને દુઃખની ઉત્પત્તિ જીવ આદિ દ્વારા થતી નથી, પરંતુ નિયતિ દ્વારા જ સુખ અને દુખની ઉત્પત્તિ કરાય છે આ સુખ અને દુખ બે પ્રકારના હોય છે-(૧) સૈદ્ધિક અને(૨) અદ્ધિક માલા, ચન્દન આદિ ઉપગ રૂ૫ સિદ્ધિના દ્વારા ઉત્પન્ન થનારા વૈષયિક સુખને સૈદ્ધિક સુખ કહેવાય છે. અને ફટકાને માર આદિ દ્વારા જનિત દુઃખને સિદ્ધિક દુઃખ કહેવાય છે. બાહ્ય નિમિત્તવિના જે સુખ ઉત્પન્ન થાય છે, તેને અદ્ધિક સુખ કહેવાય છે. તથા માથાનો દુખા, જવર, આદિ વડે ઉત્પન્ન થનાર દુઃખને અદ્ધિક દુઃખ કહે છે. અને બન્ને પ્રકારના સુખ દુખ પુરુષકાર, જીવ અથવા કાળ દ્વારા ઉત્પન્ન થતા નથી. તેનુ જીવ અલગ અલગ રૂપે વેદન કરે છે. જે પુરુષકાર આદિ દ્વારા ઉત્પન્ન થયેલા સુખદુઃખ આદિનું વેદના છ ન કરતા હોય, તે ક્યા કારણે ઉત્પન્ન થયેલા સુખદુઃખાદિનુ વેદન કરે છે? આ પ્રશ્નને ઉત્તર એ છે કે સુખ ખાદિ સાગતિક એટલેકે નિયતિકૃત છે. કારણ કે પુરુષકાર, કાળ આદિ દ્વારા સુખદુખ ઉત્પન્ન થતા