________________
२६०
सूत्रकृताङ्गको सिद्धत्वात् । अतो न पुरुषकारात् किचित् सिद्धयति । यदि पुरुपकारादिना सुखादिकं न जायते, तर्हि कथं सुखादिकं स्यात् तत्राह-द्वितीयगाथायास्तुतीयचरणादौ 'संगइयं ' सागतिकम् नियतिसंपादितं भवतीनि । ___ननु न भवतु पुरुपकारस्य कर्तृत्वं कार्य प्रति, कालस्तु सर्वेषां कर्त्ता स्यात् । तथा चोक्तम्-" कालः सृजति भूतानि कालः संहरते प्रजाः । कालः मुप्तेषु जागति कालो हि दुरतिक्रमः ॥१॥" जन्यानां जनकः कालो जगतामाश्रयो मतः । इत्यादि होती, क्योंकि पुरुपकार अर्थात् पुरुपका प्रयत्न सबका समान है । परन्तु फल में समानता तो देखी नहीं जाती । सबको ऐसा अनुभव होता है कि पुरुपकार समान होने पर भी फल में भेद है ! अतएव पुरुपकार से कुछ भी सिद्ध नहीं होता ।
यदि पुरुपकार से मुखादिक की उत्पत्ति नहीं होती तो किस कारण से होती है ? इस प्रश्न का समाधान दुसरी गाथा के तीसरे चरण में किया गया है । वह समाधान यह है कि मुख दुःख आदि नियति से ही उत्पम होते हैं।
शंका- पुरुषार्थ यदि कार्य के प्रति कारण नहीं है तो न सही काल तो सबका कर्ता है कहा भी हैं -'काल ही भूतों को पकाता है काल ती प्रजा का संहार करता है, काल सायों हुओ में भी जागता रहता है काल के सामर्थ्य का उल्लंघन नहीं किया जासकता' ॥१॥ और भी कहा है'काल ही समस्त कार्यों का जनक है और वही जगत् का आधार है ।' इत्यादि
સમાનતા જોવામાં આવતી નથી સૌને એવો અનુભવ થાય છે કે પુરુષકારમાં સમાનતા હોવા છતા પણ ફળમાં ભેદ હોય છે. તેથી એવુ પુરવાર થાય છે કે પુરુષકાર દ્વારા કઈ પણ સિદ્ધ (પ્રાસ) થતું નથી જે પુરુષકાર દ્વારા સુખાદિકની ઉત્પત્તિ થતી ન હોય, તો કયા કારણે થાય છે? આ પ્રશ્નનું સમાધાન બીજી ગાથાના ત્રીજા ચરણમ કાવામાં આવ્યું છે તે સમાધાન આ પ્રકારનું છે સુખદુ ખ આદિની ઉત્પત્તિ નિયતિ દ્વારા જ થાય છે”
શકા-- ભલે પુરુષાર્થ કાર્યનું કારણ ન હોય, પરંતુ કાળ તે સૌને કર્તા છે, એ વાત તે સ્વીકારવી જ જોઈએ કહ્યું પણ છે કે- ”કાળ જ ભૂતને (પદાને) પકાવે છે, કાળા જ પ્રજાને સહાર કરે છે, સૂતેલા જમા પણ કાળ જાગતા રહે છે કાળના સામર્થ્યનુ ઉલ ઘન (अस्वी १२) ४६ शतु नथी” ॥१॥
વળી એવું પણ કહ્યુ છે કે ” કાળજ સમસ્ત કાર્યોનો જનક છે, અને એજ જગતને આધાર છે,” ઈત્યાદિ