________________
समयार्थ बोधिनी टीका प्र श्रु. अ. १ उ २ नियतिवदिमतनिरूपणम् २६१ सत्यपि कारणान्तरसाकल्ये वसन्ते एव कोकिला रावो भवति, न तु शरदि शिशिरे वा। सत्यपि सर्वकारणयांनिव्ये शरदि-एव गोधूमादीनामुत्पत्तिः, नत्वन्यदा, अतः कालः सर्वेषां जनिमतां कर्त्ततिचेन्न । कालस्य सर्वव्यापकतया, एकत्वेन कार्यभेदो न स्यात्, दृश्यते कार्याणां वैचित्र्यम् । अतःकालस्य न कर्तृत्वम् कारणभेदेसति कार्यभेदो जायते, न तु कारणस्यैक्ये कार्यभेदः स्यात् । तदुक्तम्-"अयमेव हि भेदो भेद हेतुर्वा, यदुत विरुद्धधर्माऽध्यासः कारणभेदोवेति । यदि समान एव कालः सर्वेषां हेतुर्भवेत् तदा ग्रीष्मशिशिरादिभेदेन तन्तुकपालादि भेदेन कार्याणां योऽयं भेदः समुपलभ्यते स न स्यात्, भवतिच तादृशो भेदः, अतः
वसन्त में ही कोयल की कुहक होती हैं अन्यान्य कारणों के रहते हुए भी शरद या शिशिर ऋतु में नहीं होती । अन्य सब कारणों के विद्यमान रहने पर भी गेहूं आदि की उत्पत्ति अन्य ऋतुओ में न होकर शरद ऋतु में ही होती है । इसलिए काल ही सब कार्यों का कर्ता है । ____समाधान-यह कहना ठीक नहीं । काल सर्वव्यापक और एक है यदि यहीं कर्त्ता होता तो कार्यों में भेद न होता परन्तु भेद तो दिखाई देता है अतएव काल कर्त्ता नहीं है । कारण के भेद से कार्यो में भेद होता हैं अगर कारण एक हो तो कार्यो में भेद नहीं हो सकता । कहा भी है'परस्पर विरोधी धर्मों का होना भेद है और कारणों में भेद होना भेद का कारण है। यदि काल ही एकमात्र सब कार्यों का कारण होता तो ग्रीष्म और शिशिर आदि कालभेद से अथवा तन्तुकपाल आदि के भेद से कार्यों में जो भेददृष्टि गोचर होती है वह नहीं होना चाहिए मगर भेद
વસતમા જ કેયલને મધુર”કુહૂકુ” એવે ટહુકે સંભળાય છે બીજા ઘણા કારણો મેજૂદ હોવા છતા પણ શરદ તુમ અથવા શિશિરમાં કેયલના ટહુકા સભળાતા નથી અન્ય સઘળા કારણે વિદ્યમાન હોવા છતાં પણ ઘઉં આદિની ઉત્પત્તિ બીજી હતુઓમાં થની નથી પણ શર ત્રડતુમાં જ થાય છે તેથી એવુ સિદ્ધ થાય છે કે કાળ જ સઘળા કાર્યોને કર્તા છે
સમાધાન- આપનુ કથન ખરુ નથી કાળ સર્વવ્યાપક અને એક છે જે કાળ જ કર્તા હતા, તે કાર્યોમા ભેદ સભવી શક્ત નહીં, પરંતુ ભેદ તે જણ,ય છે તેથી કાળ કર્તા નથી. કારણના ભેદને લીધે કાર્યોમા ભેદ પડી જાય છે જે કારણ એક જ હોય, તે કાર્યોમા ભેદ સંભવી શકે નહીં કહ્યું પણ છે કે – ” પરસ્પર વિરોધી ધર્મોન સભાવ હવે તેનુ જ નામ ભેદ છે, અને કારણોમાં ભેદનું અસ્તિત્વ હોય, એને જ ભેદનું કારણ માનવામાં આવે છે. જે કાળ જ બધા કાર્યોને એક માત્ર કારણ રૂપ હોત, તે ગ્રીમ અને શિશિર આદિ કાળ ભેદને કારણે અથવા તખ્ત, કપાલ (ઠીકરા) આદિના ભેદને લીધે કામા જે ભેદ