________________
समयार्थ बोधिनी टीका प्रभु अ. १ चतुर्धातुकवादी बौद्धमतनिरूपणम् २३१
तदेवं क्षणिकपक्षस्य विचाराऽक्षमत्वात् तथा सर्वथा नित्यैकान्तपक्षस्य च युक्तिविकलत्वात्-परिणामनित्यपक्ष एव सर्वथा ज्यायान् । एवं च सति-आत्मा ज्ञानाधिकरणम् भवान्तरगामी भूतेभ्यः कथंचिद् अन्य एव, शरीरेण सहाऽ न्योन्याऽनुवेधात् कथंचिदनित्योऽपि । तथा सहेतुकोपि मनुप्यनारकतिर्यक् भवोपादानकर्मणा तेन तेनाऽऽकारेण परिणमनस्वभावात् । तथात्मद्रव्यस्य नित्यतया अहेतुकोऽपि भवति आत्मा । तत्तत्कारणतो जायमानोऽपि द्रव्यरूपेण नित्यतयाऽविनश्यन् वन्धजातं परित्यज्य मोक्षगामी भवति । एवं युक्तितर्कप्रमाणादिभिरात्मनः शरीरव्यतिरिक्तत्वे साधिते सति-': चतुर्धातुकमात्रं शरीरमेवेदम् "इत्यादि बौद्धानां कयनमुन्मत्तमलपितमिव भवति । तदेवं संक्षेपेण वौद्धमत निरस्तमिति ॥१८॥
इस प्रकार क्षणिक पक्ष विचार को सहन नहीं करता और एकान्त नित्यपक्ष युक्ति शून्य है, अतएव परिणामि नित्य पक्ष ही निर्दोप है। इस पक्ष में आत्मा ज्ञान का अधिकरण, भवान्तर में जाने वाला भूतों से कथंचित् भिन्न और शरीर के साथ एकमेक होने से कथंचित् अभिन्न भी है। तथा वह सहेतुक भी है क्योंकि मनुष्य नारक तिर्यच भवो के कारणभूत कर्म के स्वभाव वाला है। और वह अहेतुक भी हैं क्योंकि आत्मद्रव्य नित्य है । विभिन्न कारणों से पर्याय रूप से उत्पन्न होता हुआ भी द्रव्य रूपसे नित्य होने के कारण कभी विनष्ट नहीं होता और बन्धन से रहित होकर मोक्षगामी हो जाता है। इस प्रकार युक्ति, तर्क और प्रमाण आदि से आत्मा की शरीर से भिन्नता सिद्ध कर देने पर वौद्धों का यह कथन प्रलाप मात्र है
આ પ્રકારે આત્માને ક્ષણિક માનનારો પશ વિચારને સહન કરતું નથી અને એકાન્ત નિત્ય પક્ષ પણ યુક્તિથ હોવાથી અસ્વીકાર્ય બની જાય છે, અને આત્માને એકાન્તત નિત્ય માનનારી પલ પણ યુક્તિશૂન્ય જ હોવાથી અસ્વીકાર્ય બની જાય છે. તેથી પરિણમી નિત્ય પક્ષ જ નિર્દોષ છે આ પક્ષમાં આત્મા જ્ઞાનના અધિકરણ રૂપ, ભવાન્તરમા જનારો, ભૂતેથી અમક અપેક્ષાએ ભિન્ન અને શરીરની સાથે એક એકમેક હોવાની અપેક્ષાએ અભિન્ન પણ છે તથા આત્મા સહેતુક પણ છે, કારણકે મનુષ્ય, તિર્યંચ, નારક અને દેવ જેના કારણભૂત કર્મો દ્વારા તે પ્રત્યેક પર્યાયમાં પરિણમન કરવાના સ્વભાવવાળો પણ છે. અને આત્મા તક પણ છે, કારણકે આત્મદ્રવ્ય નિત્ય છે. વિભિન્ન કારણ વડે પર્યાય રૂપે ઉત્પન્ન થવા છતા પણ દ્રવ્યરૂપે નિત્ય હોવાને કારણે તે કદી વિનષ્ટ થતો નથી અને બન્ધથી રહિત થતાજ મેક્ષમાં ગમન કરે છે આ પ્રકારે યુક્તિ, તર્ક અને પ્રમાણ આદિ દ્વારા આત્માની શરીરથી ભિન્નતા સિદ્ધ થઈ જાય છે તે કારણે ” ચાર ધાતુઓ વડે ઉત્પન્ન થયેલુ શરીર જ છે.