________________
२३०
सूत्रानादसूत्र मुखदुःखादयः आकारविशेषाः किन्तु विरुद्धं प्रलपयि सर्वस्यव पदार्थजातस्य क्षणिकत्वस्वीकारात् । यथा घटादयो भावाः क्षणिकाः तथा आत्मापि क्षणिक एवेति क्षणिकत्वात् उत्पद्य सद्य एव विनश्यति, ततो विनष्टनात्मना कालान्तरभावि स्वर्गादिफलं कथमिव मोक्तुं शक्येत । क्षणरुपयोः क्रियाफलवताः संवन्धाऽभावात् । कृतनाशाऽकृताभ्यागमदोपश्च स्यात् । येन आत्मक्षणे न क्रिया संपादिता स तु तदैव विनप्टो जातः स तु कथमपि कालान्तरभाविनं फलं न भोक्ष्यते विनष्टत्वादिति कृतनाशः। यश्च फलोपभोगं करोति' तेन तु क्रिया न संपादिताऽथच फलभोक्ता भवति, इत्यकृताभ्यागमप्रसंग इति ।
आदि पर्याय विशेप उसी के हैं, किन्तु तुम परस्पर विरुद्ध प्रलाप करते हो क्यों कि तुमने सभी पदार्थो को क्षणिक स्वीकार किया है। जैसे घटादि पदार्थ क्षणिक है उसी प्रकार आत्मा भी क्षणिक है। क्षणिक होने के कारण वह उत्पन्न होकर शीघ्र ही नष्ट हो जाता है तो फिर विनष्ट हुआ आत्मा कालान्तर में होने वाले स्वर्ग आदि फलों को कैसे भोग सफलता है ? क्षणविनश्वर क्रियावान् और फलबान का सम्बन्ध हो नहीं सकता। कृतनाश और अकृताभ्यागम दोप भी आते हैं। जिस आत्मक्षगने क्रिया की वह उसी समय नष्ट हो गया वह कालान्तर में उत्पन्न होने वाले फलको किसी भी प्रकार नहीं भोगेगा । यह कृतनाश नामक दोप हुआ । जो फल भोगता है उसने वह क्रिया नहीं की थी, अतएव अकृताभ्यागम दोप हुआ।
પર્યાયે રૂપ ગણે છે, તે ખરુ જ છે તમારી તે માન્યતા સાથે અમે પણ સંમત છીએ, પરંતુ તમે પરસ્પરથી વિરૂદ્ધ વાત કહે છે, કારણ કે તમે સઘળા પદાર્થોને ક્ષણિક જ માન્યા છે જેવી રીતે ઘટાદિ પદાર્થ ક્ષણિક છે, એ જ પ્રમાણે આત્માને પણ તમે ક્ષણિક જ માનો છો ક્ષણિક હોવાને કારણે, તે ઉત્પન્ન થયા બાદ શીધ્ર નષ્ટ થઈ જાય છે. તે વિનષ્ટ થયેલો તે આત્મા કાળાન્તરે પ્રાપ્ત થનારા સ્વર્ગ આદિ ફલેને કેવી રીતે ભેળવી શકે? ક્ષણવિનશ્વર કિયાવાન અને ફલવાને સ બ ધ જ સભવી શકે નહીં
તમારી આ માન્યતામાં તો કૃતનાશ ષ અને અકૃતાભ્યાગમ દેપને પણ પ્રસંગ ઉપસ્થિત થાય છે કિયા કરનારો આત્મા તે એજ ક્ષણે નષ્ટ થઈ ગયે, તેથી કાળાન્તરે ઉત્પન્ન થનારા ફળને તે આત્મા કેઈ પણ પ્રકારે ભોગવી શકે જ નહી” આ પ્રકારના કૃતનાશ દોષને પ્રસગ ત્યા ઉદ્દભવે છે જે ફળ ભેગવે છે– એટલે કે ફળને જે ભક્તા છે, તેણે તે કિયા કરી ન હતી, ” આ પ્રકારના અકૃતાભ્યાગમ દેવને પ્રસંગ પણ ત્યાં ઉપસ્થિત થાય છે,