________________
सूत्रकृतागसूत्रे स च सर्वज्ञः, सर्वदोपविनिर्मुक्तस्य तादृशस्य तस्य नमस्कार्यो नास्ति कश्चिदपरः पुरुषो, यं नमस्कृत्य नमस्कारादि रूपं मंगलं संपादयेत् तथा मंगलस्य प्रयोजनं विघ्नविनाशः न च तस्मिन् घातिकर्मचतुष्टयरहिते विघ्नस्य संभावना यदुद्देशेन प्रकृतशास्त्रप्रणेता सर्वज्ञस्तीर्थकरो मंगलमाचरेत् अतोऽस्मिन् शास्त्रे मंगलाभावेऽपि नास्ति न्यूनतारूपो दोषः। अयमाशयः -यः कश्चित् पदार्थः स्थितिमान् भवेत् तस्यैव विनाशः कारणसाध्यो भवति न तु असतो विनाशो जायते तत्र वस्तुन एवाभावात्, नह्यनुत्पन्नघटस्य वन्ध्यापुत्रस्य वा केनापि कारणेन विनाशो दृश्यते । स्वयं तीर्थकर भगवान् हैं। वे सर्वज्ञ होते हैं। समस्त दोपों से सर्वथा मुक्त तीर्थकर भगवान् के लिए अन्य कोई नमस्कार रूप मंगल किया जाय।।
___इसके अतिरिक्त मंगल का प्रयोजन है विघ्नों का विनाश होना किन्तु चार घातिक कर्मों से रहित तीर्थकर भगवान्को विघ्न होने की कोई संभावना ही नहीं है, जिनका निवारण करने के लिये सर्वज्ञ तीर्थकर भगवान् मंगलाचरण करें। इस प्रकार इस शास्त्र में मंगल न होने परभी न्यूनता दोप नहीं है। ____ तात्पर्य यह है कि प्रतियोगिता सम्बन्ध से नाश के प्रति तादात्म्य सम्बन्ध होने के कारण प्रतियोगी कारण होता है। अर्थात्-जिसका अभाव होता है वह प्रतियोगी कहलाता है जैसे जहां घट का अभाव है वहां घट प्रतियोगी है। प्रतियोगिता घटाभावीय अघट में है। अतएव प्रतियोगिता सम्बन्ध से घट आदि का नाश घट में रहता है और उसी घट में तादात्म्य सम्बन्ध से घट भी रहता है તેઓ સર્વજ્ઞ છે. સમસ્ત દોષથી સર્વથા મુક્ત એવાં તીર્થકર ભગવાનને માટે અન્ય કેઈ નમસ્કાર કરવા યોગ્ય ઈષ્ટદેવ જ નથી કે જેમને નમસ્કાર કરીને નમસ્કાર રૂપ મંગળ કરવામાં આવે. - વિદનેને નાશ થાય એવું જ મંગલનું જે પ્રોજન હોય, તો ચાર ઘાતિયા કર્મોને ક્ષય કરી નાખનાર તીર્થકર ભગવાનને એવું કંઈ પણ વિન નડવાની શક્યતા જ હોતી નથી, કે જેના નિવારણ માટે સર્વજ્ઞ, તીર્થ કર ભગવાને મગલાચરણ કરવું પડે! આ પ્રકારે આ શાસ્ત્રમાં મંગલ (મંગલાચરણ) ન હોવા છતાં પણ ન્યૂનતા દેષને પ્રસંગ પ્રાપ્ત થતું નથી ઉપર્યુક્ત કથનનો ભાવાર્થ નીચે પ્રમાણે છે–
પ્રતિગિતા સંબંધની અપેક્ષાએ નાશ સાથે તાદામ્ય સંબંધ હોવાને કારણે પ્રતિવેગી કારણ હોય છે. એટલે કે જેને અભાવ હોય છે, તેને પ્રતિયેગી કહે છે. જેમ કે.. જ્યાં ઘટ (ઘડા) ને અભાવ હોય છે ત્યાં ઘટ પ્રતિયોગી છે. ઘટાભાવીય (ઘટના અભાવવાળા) અઘટમાં પ્રતિયોગિતા છે. તેથી પ્રતિયોગિતા સંબંધની અપેક્ષાએ ઘટ આદિને નાશ ઘટમાં રહે છે-ઘટમાં જ સંભવી શકે છે, અને એજ ઘટમાં