SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका मङ्गलाचरणम् एवं च यदि तीर्थकराणां विघ्नो भवेत्तदा तस्य विनाशाय ते मंगलमाचरेयुः, नत्वेवं, तेषां, घातिकर्मचतुष्टयाभावेन पापविशेपरूपस्य विघ्नस्यैवाभावात् । अस्मदादीनां चर्मचक्षुपां तु अतीन्द्रियविघ्नादीनां दर्शने सामर्थ्याभावात्, अस्ति विघ्नो नास्ति वेति शङ्कया मङ्गलाचरणमावश्यककोटिमधिरोहति दिव्यदृष्टीनां तु तादृशसंदेहाभावात् मंगलाचरणमनावश्यकमेव । यतो मंगलस्य फलं विघ्नविनाश एव स च विघ्नो नास्त्येवेति कथं स भगवान् निष्फलमंगलस्याचरणं क्योंकि अपने आपमें अपना तादात्म्य सम्बन्ध रहता है। इसी प्रकार जो पदार्थ विद्यमान हो उसी का कारण मिलने पर अभाव हो सकता है। सर्वथा असत् का विनाश नहीं होता क्योंकि वहां तो वस्तु का ही अभाव है। अनुत्पन्न घट का अथवा बन्ध्या पुत्र का किसी भी कारण के द्वारा विनाश होना नहीं देखा जाता। इस प्रकार यदि तीर्थंकरों को विघ्न होता तो वे उसके विनाश के लिये मंगलाचरण करते किन्तु ऐसा है नहीं। चार घातिया कर्मों का अभाव हो जाने से पाप विशेष्य रूप विघ्न उन्हें हो ही नहीं सकता। हम चर्मचक्षु वाले जन इन्द्रियों से अगोचर विघ्न आदि को देखने में समर्थ नहीं हैं। अतएव विघ्न है या नहीं? इस शंका के कारण हमारे लिये मंगलाचरण करना आवश्यक है। दिव्यदृष्टि महात्माओं को अर्थात् सर्वज्ञ को ऐसा सन्देह नहीं होता अतः उनके लिये वह आवश्यक नहीं है क्योंकि मंगल का फल विघ्नों का विनाश होना ही है और विघ्न हैं ही नहीं, फिर તાદામ્ય સંબંધની અપેક્ષાએ ઘટ પણ રહે છે, કારણ કે પિતાની અંદર પિતાને તાદામ્ય સંબંધ રહે છે એજ પ્રકારે જે પદાર્થ વિદ્યમાન હોય તેને જ કેઈ કારણે અભાવ અથવા નાશ સંભવી શકે છે. સર્વથા અસતને (અવિદ્યમાનને) વિનાશ સંભવી શકતું નથી, કારણ કે ત્યાં તે વસ્તુનેજ અભાવ હોય છે. અનુત્પન્ન ઘટને અથવા વધ્યાના પુત્રને કઈ પણ કારણ દ્વારા વિનાશ થતે જોવામાં આવતું નથી, કારણ કે ત્યાં તે ઘડો અથવા પુત્ર જ સંભવી શકતા નથી. ઉત્પત્તિ વિના વિનાશ કેવી રીતે સંભવી શકે ! એ જ પ્રમાણે જે તીર્થકરને વિદને નડતાં હતા તે તેઓ તેના વિનાશને માટે મંગલાચરણ કરત, પરંતુ તેમને વિને જ નડતાં નથી. તેમના ચાર પ્રકારના ઘાતિયાં કર્મોને અભાવ થઈ જવાને કારણે પાપ વિશષ્ય રૂપ વિદને તેમને નડતાં જ નથી. ચર્મચક્ષુવાળા આપણે ઈન્દ્રિ દ્વારા અગોચર વિન આદિને જોઈ શકવાને સમર્થ હોતા નથી. તેથી આપણને એવી શંકા થાય છે કે કદાચ કઈ વિશ્ન આવી પડશે. તે કારણે આપણે માટે મંગળાચરણ કરવાનું આવશ્યક થઈ પડે છે. દિવ્યદ્રષ્ટિ મહાત્માઓને એટલે કે સર્વજ્ઞને એવો સંદેહ થતો નથી. તેથી તેમના માટે તે આવશ્યક નથી. મંગલનું, વિના વિનાશરૂપ ફલ પ્રાપ્ત થાય છે. પરંતુ સર્વજ્ઞ ભગવાનને તે વિદન નડવાને સંભવ જ નથી, તે શા માટે તેઓ
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy