________________
समयार्थबोधिनी टीका
मङ्गलाचरणम् दायावसानेपि मंगलमावश्यकम् । अन्यथा पूर्वाचार्यैर्मगलाकरणे तदनुयायिभिः शिष्यप्रशिष्यैरपि मंगलं नाद्रियेत तथा च निविघ्नशास्त्रपरिसमाप्तिन स्यादिति सापि जन: परमप्रयोजनाद हीयेतानर्थ च प्राप्नुयात् । स्थलत्रयेपि मंगलमावश्यक मित्यन्यतीथिका अपि समामनन्ति “मंगलादीनि मंगलमध्यानि मंगलान्तानि च शास्त्राणि प्रथन्ते अध्येतारश्च वीराः" इत्यादि। तदिह मंगलाकरणान्न्यूनता प्रसक्तेति चेन, मंगलं नाम स्वेष्टदेवता नमस्कारादि रूपमेव किन्तु प्रकृतद्वादशाङ्गरूपागमस्यार्थतः प्रणेता भगवान् ' तीर्थकर एव की परम्परा सतत चालू रहे और इससे शास्त्रका विच्छेद न हो, इसलिये अन्तमें भी मंगल करना आवश्यक है। पूर्ववर्ती आचार्य यदि मंगल न करे तो उनके शिष्य प्रशिष्य भी मंगल नहीं करेंगे। ऐसा होने से शास्त्र की निर्विघ्न समाप्ति नहीं होगी। सब लोग परम प्रयोजन से वंचित हो जाएंगे और उन्हें अनर्थ की प्राप्ति होगी। अन्यतीर्थी भी आदि मध्य और अन्त में तीनों जगह मंगल करना आवश्यक मानते हैं-शास्त्र की आदि में शास्त्र के मध्य में और शास्त्रके अन्त में मंगल प्रशस्त होते हैं और उनका अध्ययन करने वाले वीर होते हैं इत्यादि । इस प्रकार यहां मंगल न करने के कारण न्यूनता का प्रसंग होता है।
समाधान-ऐसा न कहिए। अपने इष्टदेव को नमस्कार आदि करना ही मंगल कहलाता है किन्तु प्रकृत द्वादशांग रूप आगम के अर्थ के प्रणेता સતત ચાલુ રહે અને શાસ્ત્રને વિચ્છેદ ન થાય તે માટે શાસ્ત્રને અને પણ મંગલાચરણ કરવું આવશ્યક ગણાય છે. પૂર્વવતી આચાર્ય આદિ જે મ ગલાચરણ કરવાનું બંધ કરી દે, તે તેમના શિષ્યો અને પ્રશિષ્ય પણ મંગલાચરણ કરવાનું બંધ કરી દેશે. એવું થાય તે શાસ્ત્રની નિર્વિને સમાપ્તિ પણ થઈ શકે નહીં. સઘળા લકે પરમ પ્રજનથી વંચિત (રહિત) રહી જશે અને તેમને અનર્થની પ્રાપ્તિ થશે અન્ય તીથિકે પણ આદિ, મધ્ય અને અને મંગળાચરણને આવશ્યક ગણે છે. શાસ્ત્રના પ્રારંભે, શાસ્ત્રના મધ્ય ભાગમાં અને શાસ્ત્રના અન્ત ભાગમાં મંગલાચરણને પ્રશસ્ત ગણવામાં આવે છે અને તેમનું અધ્યયન કરનાર વીર થાય છે. ઈત્યાદિ આ પ્રકારનું મંગલાચરણ આ શાસ્ત્રને પ્રારંભ કરતી વખતે કરવામાં આવ્યું નથી. તેથી શું અહીં ન્યૂનતા દેષને પ્રસ ગ પ્રાપ્ત થતો નથી
સમાધાન–આ પ્રકારની શંકા અસ્થાને છે. પોતાના ઈષ્ટદેવને નમસ્કાર આદિ કરવા તેનું નામ જ મંગલ છે. તેના કરતા વધારે મંગલ બીજુ શું હોઈ શકે ? પ્રસ્તુત દ્વાદશાંગ રૂપ આગમના અર્થના પ્રણેતા સ્વયં તીર્થકર ભગવાન જ છે.