________________
समयार्थ योधिनी टीका प्र अ अ १ अकारकवादि-सांख्यमत निरूपणम् १७६ धकप्रमाणसद्भावात् । तथाहि-परिदृश्यमानमिदं शरीरं विद्यमानकर्तृकम् । आदिमत्त्वे सति प्रतिनियताकारत्वात् । यद् यदादिमत्त्वे सति प्रतिनियताकारं भवति, तत् तद् विद्यमानकर्तृकं भवति, यथा घटादि सहेतुकं वस्तु । यद् विद्यमानकर्तृकं न भवति । न तदादिमत्त्वे सति प्रतिनियताकारं भवति, यथा गगनादिकमिति व्यतिरेकी दृष्टान्तः । शरीरं चाऽऽदिमत् प्रतिनियताकारं तस्मादपि विद्यमानकर्तृकमेव । आदिमत् प्रतिनियताकारस्य सकर्तृकत्वव्याप्ते । यदि शरीरं सकर्तृकं न स्यात्, तर्हि आदिमत्त्वे सति प्रतिनियताकारतापि न स्यात् । दृश्यते च प्रत्यक्षादिनैवादिमत्त्वे सति प्रति नियताकारता तस्मात् सकर्त्तकेण शरीरेण अवश्यमेव भाव्यम् । तत्र यः है, क्योंकि उसके साधक प्रमाणों का सद्भाव है । वे प्रमाणे इस प्रकार हैं इस दृश्यमान शरीर का कर्ता विद्यमान है क्योंकि शरीर आदिमान् होता हुआ प्रतिनियत आकार वाला होता है। जो जो आदिमान् होता हुआ प्रतिनियत आकार वाला होता है, वह वह विद्यमान कर्तृक होता है, जैसे घटादि सहेतुक वस्तु । जो विद्यमानकर्तक नहीं होता अर्थात् जिसका कोई कर्ता नहीं होता, वह आदिमान और नियत आकार वाला नहीं होता, जैसे आकाश यह व्यतिरेकी दृष्टान्त है। शरीर आदिमान और नियत आकार वाला है, अतः उसका कोई कर्ता अवश्य है । आदिमान् प्रतिनियताकारता की सकतकता के साथ व्याप्ति है यदि शरीर सकतक न होता तो आदिमान और प्रतिनियत आकार वाला भी न होता । शरीर प्रत्यक्ष प्रमाण से ही आदिमान् और नियत आकार वाला दिखाई देता है इसकारण उसका कर्त्ता
તેમની ઉપર્યુક્ત માન્યતાનું આ પ્રકારે ખડન કરી શકાય છે. આત્માભૂતોથી ભિન્ન છે, કારણ કે આ વાતને સિદ્ધ કરનારા પ્રમાણન સભાવ છે તે પ્રમાણે નીચે પ્રમાણે છે આ દ્રશ્યમાન શરીરનો કર્તા વિદ્યમાન છે, કાણુ કે શરીર આદિમાન પણ છે અને પ્રતિનિયત આકારવાળુ પણ છે જે જે વસ્તુ આદિમાન અને પ્રતિનિયત અકારવાળી હોય છે, તે પ્રત્યેક વસ્તુને કર્તા પણ વિદ્યમાન જ હોય છે, જેમ કે ઘટાદિ સહેતુક વસ્તુઓ. જેને કઈ કર્તા ન હોય, તે વસ્તુ આદિમાન અને નિયત આકારવાળી હોતી નથી. જેમ કે આકાશ આ વ્યતિરેકી દ્રશાન્ત છે શરીર આદિમાન અને નિયત અકારવાળું છે, તેથી તેને કઈ કર્તા અવશ્ય હોવા જ જોઈએ.
આદિમાનું પ્રતિનિયતાકારતાની સકતૃતાની સાથે વ્યક્તિ છે એટલે કે જે શરીર સકર્તક ન હેત તે આદિમાન અને પ્રતિનિયત આકારવાળું પણ ન હત પ્રત્યક્ષ પ્રમાણ વડે જ શરીર આદિમાન અને પ્રતિનિયત આકારવાળું દેખાય છે, તે કારણે તેને ક્ત અવશ્ય હે જ જોઈએ શરીરને કોંકણ છે?