________________
-
१७८
सूत्रकृतांगने नश्चाभावात् । 'ते' तेच 'तमाओ तमं जति' तमसस्तमो यन्ति एकस्मात्तमसः कुश्रद्धानरूपान्धकारात् तमः-अन्धकारान्तरं नरकादिगमनरूपं यन्ति प्राप्नुवन्ति । अन्धकरादन्धकारान्तरगमने कारणमाह-'मंदा आरंभनिम्सिया'इ ति-। यतस्ते आरंभे पापकर्मणि निरताः संलग्ना मन्दा-चोधरहिताः पापकर्मफलानभिज्ञाः, तस्मा त्तेपाम् उत्तमलोकप्राप्तिः कथमपि न संभवेत् किन्तु अज्ञानान्धकारे एव वारं वारं ते पतन्ति । तत्र यदुक्तम् "भूतव्यतिरिक्त आत्मा नास्ति, मृतकार्यत्वात् । यत् यस्य कार्य न तस्मात् तद् व्यतिरिच्यते, यथा मृत्तिका कार्यो घटो न मृत्तिकया भिद्यते, इत्यादि । तत्रोच्यते अम्ति भूतव्यतिरिक्त आत्मा, तत्साक्योंकि परलोक और परलोकगामी का ही अभाव है । वे एक अन्धकार से दूसरे अन्धकार में जाते हैं अर्थात् खोटे श्रद्धान रूप अन्धकार से नरकादिगमनरूप दूसरे अन्धकार को प्राप्त होते हैं। एक अन्धकार से दूसरे अन्धकार में जाने का कारण कहते है-वे मन्द और आरम्भ में रत हैं अर्थात् पापकर्म में निरत हैं और पापकर्म के फल से अनभिज्ञ हैं अतएव उन्हे उत्तम लोक की प्राप्ति किसी प्रकार नहीं हो सकती । वे अज्ञान के अन्धकार में ही वार वार पड़ता हैं।
___ उन्होने कहा है-आत्मा भूतों से भिन्न नहीं है, क्योंकि वह भूतों का कार्य है, जो जिसका कार्य होता है वह उससे भिन्न नहीं होता जैसे मृत्तिका का कार्य घट, मृत्तिका से भिन्न नहीं होता इत्यादि । इसका उत्तर यह है-आत्मा भूतों से भिन्न તે આત્માને પરલોકગામી પણ કેવી રીતે માની શકાય? એટલે તેઓ પરલોકનો અભાવ માનવાની સાથે પકગામીને પણ અભાવ જ માને છે આ પ્રકારના કુમતમાં માનનારા તેઓ એક અધિકારમાંથી બીજા અ ધકારમાં જાય છે એટલે કે ખોટી શ્રદ્ધારૂપ અધકારમાથી નરકાદિ ગમન રૂપ બીજા અધકારમાં જાય છે તેઓ શા કારણે એક અધિકારમાંથી બીજા અધિકારમાં જાય છે ? સૂત્રકાર તેનું આ પ્રકારનું કારણ બતાવે છે તેઓ મદ (અજ્ઞાન) અને આર ભમાં લીન હોય છે, એટલે કે તેઓ પાપકર્મમાં પ્રવૃત્ત રહે છે અને પાપકર્મના ફળથી અનભિન્ન હોય છે તે કારણે તેમને ઉત્તમ લેકની (ભવની પ્રાપ્તિ થઈ શકતી નથી તેઓ નરકની જ પ્રાપ્તિ કરે છે એટલે કે અજ્ઞાનના અધિકારમાં જ વાર વાર પડતાં રહે છે
તેઓ કહે છે “આત્મા ભૂતોથી ભિન્ન નથી, કારણ કે તે ભૂતના કાર્ય રૂપ છે. જે જેનું કાર્ય હોય છે, તે તેનાથી ભિન્ન હોય જ નહીં, જેમાં માટીના કાર્ય રૂપ ઘડે માટીથી ભિન્ન હોતું નથી, એજ પ્રમાણે ભૂતોના કાર્ય રૂપ આત્મા ભૂતોથી ભિન્ન નથી ” ઈત્યાદિ.