________________
१३४
सूत्रताप वस्तु नित्यानित्यमेव, न तु एकान्तोनित्यमनित्यं वा, किन्तु द्रव्यरूपेण नित्यम् , अनित्यं च पर्यायरूपेण । यथा घटो द्रव्यरूपेण नित्यः स्वपर्यायैस्तु नवपुराणत्वादिभिरनित्यस्तथाजीवोपि द्रव्यरूपेण नित्य इति शरीरनाशेपि तदपहाय शरीरान्तरमाविशन् कर्मफलं शुभाशुभं भुक्ते पर्यायरूपेण बालयुवस्थविरादिनाशरीरान्तराद्यवच्छेदकभेदेन वा, अनित्यएव, कथंचिदनित्यत्वस्य मया स्वीकृतत्वात् । अतएव मानवपर्यायं परित्यज्य कदाचिदेवपर्यायं गच्छन् देवोचितभोगं भुंक्त कदाचिन्नारकपश्चादिपर्यायं च प्राप्य दुःखपरंपरामेवानुभवति । उत्पादव्ययध्रौव्ययुक्तं सदिति सूत्रानुसारेण पदार्थमात्रस्यैव तथा नियमात् । तदुक्तं । आत्मा को कथंचित् अनित्य स्वीकार करते हैं। तात्पर्य यह है कि अनेकान्तवाद में प्रत्येकवस्तु कथंचित् नित्य और कथंचित् अनित्य है । एकान्त नित्य अनित्य नहीं है, किन्तु द्रव्य रूप से नित्य और पर्याय रूप से अनित्य है। जैसे घट द्रव्य रूप से नित्य है और नवीनता प्राचीनता आदि पर्यायों से अनित्य है इसी प्रकार जीवन भी द्रव्य रूप से नित्य है । अतएव शरीर का नाश होने पर उसे त्यागकर दूसरे शरीर में प्रवेश करता है और शुभ या अशुभ कर्मफल को भोगता है। किन्तु वाल, युवा, वृद्धता आदि अथवा शरीर आदि अवच्छेदक के भेद से अनित्य है, ऐसा हमने स्वीकार किया है। इस कारण मनुष्य पर्याय को छोड कर कभी देवपर्याय में जाता है और देवों के योग्य भोगो को भोगता है । कभी नारक या पशु पर्याय को प्राप्त होता है और दुःख की परम्परा का अनुभव करता है। “जो उत्पाद, व्यय और ध्रौव्य से युक्त होता है, वही सत् होता है" इस सूत्र के अनुसार पदार्थ એ છે કે અનેકાન્તવાદમાં પ્રત્યેક વસ્તુને અમુક દ્રષ્ટિએ નિત્ય અને અમુક દ્રષ્ટિએ અનિત્ય માનવામાં આવે છે, એકાન્તત નિત્ય અથવા અનિત્ય માનવામાં આવતી નથી પરંતુ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય માનવામાં આવે છે જેમ કે ઘડે દ્રવ્યની આપેક્ષાએ નિત્ય છે, પરંતુ નવીનતા, પ્રાચીનતા આદિની આપેક્ષાએ અનિત્ય છે એજ પ્રમાણે જીવ (આત્મા) પણ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે તેથી એક શરીરનો નાશ થંતા જ તે શરીરને ત્યાગ કરીને તે બીજા શરીરમાં પ્રવેશ કરે છે, અને શુભ કે અશુભ કર્મફલને ભેગવે છે પરંતુ બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધત્વ આદિ પયયેની અપેક્ષાએ અથવા શરીર આદિ અવચ્છેદકના ભેદની અપેક્ષાએ આત્માને અનિત્ય માનવામાં આવ્યો છે. તે કારણે મનુષ્ય પર્યાયને છોડીને ક્યારેક તે દેવપર્યાયમાં જાય છે અને દેવેને ગ્ય ભેગો ભેગવે છે, કદી તે નારક અથવા પશુપર્યાયમાં પણ જાય છે અને દુખેની પર પરાનુ વેદન કરે છે, "२ पाह, व्यय भने धोव्यथी (आयम रवाना स्वभावथी) युताय छे, मेरी सत् डायछे" આ સૂત્ર અનુસાર પ્રત્યેક પદાર્થ માટે એ જ નિયમ છે પણ કહ્યું છે કે..