________________
* ૩૩
"
समर्थ बोधिनी टीका प्र श्रु अ १, चार्वाक मतस्वरूपनिरूपणम् त्वात् । तथा जीवस्याऽणुरूपत्वे सर्वशरीरे वेदनोपलब्धिर्न स्यात् । एवं चात्मनिकीदृशं परिमाणम् इति चेत्सत्यम् प्रथमान्तिम विकल्पस्यासंभवितत्वेपि मध्यमपक्षस्यास्माभिरादृतत्वात् । अर्थात् यावत्प्रमाणकं शरीरं भवति तावत्प्रमाणक एवात्मा । न च शरीरादिवदात्मनोपि विनाशिता स्यात्, शरीरस्य मध्यमपरिमाणस्यानित्यता दृष्टेति, तथाविधस्यात्मनोप्यनित्यत्वं स्यात् । तथा च शरीरनाशे शरीरवदात्मापि नश्येदिति कर्मफलोपभोगो जन्मान्तरादौ श्रूयमाणः कथमुपपद्येत इति वाच्यम्, कथंचिदनित्यत्वस्य स्त्रीकारात् । अयमाशयः अनेकान्तवादे सर्वमपि -
इसके अतिरिक्त आत्मा यदि अणुपरिमाण होता तो समस्त शरीर में वेदना की उपलब्धि न होती ।
तो फिर आत्मा में कैसा परिमाण है ? यह प्रश्न ठीक है । प्रथम और अन्तिम विकल्प असंभव होने पर भी मध्यम परिणाम वाले मध्यम पक्ष को हमने स्वीकार किया है । इसका अर्थ यह है कि जितना परिमाण शरीर का होता है उतना ही आत्मा का होता है । ऐसा मानने से आत्मा भी शरीर के जैसा अनित्य हो जाएगा ऐसा कहना ठीक नहीं । मध्यम परिमाण वाले शरीर में अनित्यता देखी जाती है, अतएव मध्यम परिमाण वाले आत्मा में भी अनित्यता देखी जाती है, अत एव मध्यम परिणामवाले आत्मामें भी अनित्यता हो जाएगी । फिर तो शरीर का नाश होने पर शरीर के समान आत्मा का भी नाश हो जाएगा । ऐसी स्थिति में जन्मान्तर में कर्मफल का उपभोग मानना कैसे संगत हो सकेगा ? ऐसा कहना ठीक नहीं | हम
વળી—જો આત્મા અણુપરિમાણુવાળા હાત, તા સમસ્ત શરીરમાં વેઢનાની ઉપલબ્ધિ પણ થાત નહી તેા પછી આત્મા કેવા પરમાણુવાળા છે, આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે, આત્માના પરિમાણુવિષયક પહેલા અને છેલ્લા વિકલ્પ અસંભવિત હોવાને કારણે, મધ્યમ પરિમાણવાળા ખીજો વિપ છે, તેના અમે સ્વીકાર કર્યાં છે તેના અથ એ છે કે શરીરનુ જેટલુ પ્રમાણુ હાય છે, તેટલુ જ પ્રમાણ આત્માનુ હાય છે એવુ માનવામાં આવે, તે આત્માને પણ શરીરની જેમ અનિત્ય માનવાના પ્રસન્ન ઉપસ્થિત થશે, એવુ કથન ઉચિત નથી મધ્યમ પરિમાણવાળા શરીરમા અનિત્યતા જણાય છે, તેથી મધ્યમ પરિમાણવાળા આત્મામા પણ અનિત્યતા જ હશે એવી પરિસ્થિતિમા તેા શરીરનેા નાશ થવાની સાથે શરીર પ્રમાણ જ આત્માના પણુ નાશ થઇ જશે એવી પરિસ્થિતિમા જન્મા ન્તરમા કલા ઉપભેગ માનવાની વાત કેવી રીતે સગત ખનશે? આ પ્રકારનુ કથન ઉચિત નથી અને આત્માને અમુક દ્રષ્ટિએ અનિત્ય પણ માનીએ છીએ આ કથનનુ તાત્પર્યં