________________ આપ આ સમિતિના કાર્યમાં કઈ રીતે મદદગાર થઈ શકે? રૂા. 5000] ઓછામાં ઓછા આપીને સંસ્થાના આદ્ય મુરબ્બીશ્રી તરીકે મુબારક નામ લખાવી શકે છે, આપને ફેટે તથા આપનુ જીવનચરીત્ર શાસ્ત્રમાં છાપવામાં આવે છે. રૂા. 3000] ઓછામાં ઓછા આપીને આપના વડીલના સ્મરણાર્થે એક શાસ્ત્ર આપના નામથી છપાવી શકે છે સમીતિને એક શાસ્ત્ર છપાવવામાં લગભગ રૂા. 6000) થી રૂ. 8000) ખર્ચ થાય છે. તે છતાં ત્રણ હજારમાં આપને નામે. શાસ્ત્ર બહાર પાડવામાં આવશે. રૂ. 251 ઓછામાં ઓછા આપીને લાઈફ મેમ્બર તરીકે આપનું નામ દાખલ કરાવી શકે છે આપને 32 સૂત્રો તથા તેના તમામ ભાગે મફત મળી શકે છે. ( રૂ. 500 ની કીંમતનાં શાસ્ત્રો હફતે હફતે આપને મળી શકે છે.) સ્થાનકવાસી સમાજમાં આ એક જ સંસ્થા શાસ્ત્રો ચાર ભાષામાં પ્રગટ કરીને સર્વ ઉપગી વાંચન રજુ કરે છે આપને જ્યારે કેઈ શાસ્ત્રની જરૂર હોય ત્યારે તેમજ કેઈ સાધુ મુનીરાજને વહેરાવવાની ઈચ્છા હોય ત્યારે શાસ્ત્ર બીજેથી નહિ મંગાવતાં આ સમિતિ પાસેથી મંગાવી લેવા વિનંતી છે. એક અપીલ દીક્ષા પ્રસંગે વરસીતપ અને બીજી તપશ્ચર્યાએાનાં પારણુ પ્રસંગે મહાવીર જયંતી, પર્યુષણ, તથા દીવાળી જેવા તહેવાર પ્રસંગે લગ્નપ્રસંગ તથા પુત્ર જન્મની ખુશાલીમાં. વડીલના સ્મરણાર્થે તેમની તીથી પ્રસંગે તેમજ બીજા સર અવસરે બનતી મદદ આ સંસ્થાને મોકલવા ખાસ નિધ રાખશે.