________________
सम्यक्त्व - अध्य० ४. उ. ४
६७९
अपने विपयकपाय की पुष्टि जैसे भी हो, उसके लिये वह विहित अविहित सब तरह के उपायों को काम में लाता है । ऊपर से ही वह साधुवेपधारी है, भीतर से वह अपने सच्चे हितके साधनों का नाश करता है । संसार में धर्मका पतन भी इसी की ओट लेकर हुए हैं और हो रहे हैं तथा आगे भी होंगे ।
यह बड़ी बलवती व्याधि है। इसकी चिकित्सा सद्गुरु ही कर सकते हैं, अतः उनका कथन है कि सर्व प्रथम आत्महितैषी जीव इसकी चिकित्सा कराने के लिये अपने में योग्यता लावे । यह योग्यता एक ही भवमें जी को प्राप्त नहीं हो सकनी । जो भी वर्त्तमान भवमें योग्य हुए हैं वे सव पूर्वके आराधक जीव थे, अतः इस व्याधि की चिकित्सा कराने की योग्यता प्राप्त करने की जीवमें कटिबद्धता होनी चाहिये। यह कटिबद्धता ही समकिन है, चाहे यह स्वभाव से हो या परके उपदेश से ।
यह तो निश्चित है कि इस प्रकार की योग्यता से संपन्न आत्मा भोगों में लालसावाला नहीं होता। उसकी प्रवृत्ति वहां पर तपे हुए लोहे पर पांच रखने जैसी ही होती है, अतः धीरे २ अपनी उच्चनि करता हुआ विषयभोगेच्छा से सदा के लिये दूर हो जाता है और सावद्य व्यापारों को अनेक
પુષ્ટિ માટે તે વિહિત અવિહિત બધા પ્રકારના ઉપાયા કરે છે. ઉપરથી જ તે સાધુવેષધારી છે . પણ અ તરથી તે પેાતાના સાચા હિતના સાધનોના નાશ જ કરે છે. સંસારમાં ધર્મનું પતન પણ આવા જીવાના નિમિત્તે થયું છે, થઈ રહેલું છે અને આગળ પણ થશે.
આ મેટી બળવાન વ્યાધિ છે. એની ચિકિત્સા સદ્ગુરૂ જ કરી શકે છે. માટે તેમનું કથન છે–સવ પ્રથમ આત્મહિતૈષી જીવ તેની ચિકિત્સા કરાવવા માટે પેાતાનામાં યોગ્યતા લાવે. ચેાગ્યતા એક જ ભવમાં જીવને પ્રાપ્ત થતી નથી. જે વમાન ભવમાં ચેાગ્ય થયેલ છે તે બધા પૂર્વના આરાધક જીવ હતા, માટે આ વ્યાધિની ચિકિસા કરાવવાની ચેાગ્યતા પ્રાપ્ત કરવા માટે જીવમાં કટિમદ્ધતા હોવી ોઇએ. આ કિટબદ્ધતા જ સમિકિત છે, ભલે તે સ્વભાવથી હોય અગર પારકાના ઉપદેશથી હોય.
આ નિશ્ચિત છે કે આવી યેાગ્યતાથી સ ંપન્ન આત્મા ભેગામાં લાલસા રાખનાર નથી ઘતા. તેની પ્રવૃત્તિ ત્યાં તપેલા લેાઢા ઉપર પગ રાખવા જેવી થાય છે, માટે તે ધીર ધીરે પોતાની યુક્તિ-પ્રયુક્તિથી વિષય ભેગેચ્છાથી સદાને માટે ફ્ર