________________
सम्यक्त्व-अध्य० ४. उ. ४
ફરૂ नेवाले प्राणी के द्वारा जो ग्रहण किया जाता है वह आदान-कर्म है, और वह संसार का बीजरूप है। बीज से ही वृक्ष तैयार होता है, विना बीज के नहीं; यह संसाररूप महावृक्ष भी इस कमरूप बीज का ही फल है। इस से यह फलितार्थ निकलता है कि बीज की किसी निमित्त से अंकुरोस्पादन शक्ति विनष्ट हो जाती है तब वह जिस प्रकार अपने कार्य को नहीं कर सकता है उसी प्रकार राग-द्वेषादिक कषायों के अभाव में गृहीत कार्मणवर्गणाओं की भी जीवको परतन्त्रादिरूप करने की, अथवा जीव के ज्ञानादिक गुणों का घात आदि करने की शक्ति नष्ट हो जाती है । इस आदान का स्रोत शब्दादिक इन्द्रियों के विषयभोग ही हैं, उनमें जो गृद्धआसक्त है वह आदानस्रोतोगृद्ध है। जो मोह के उदय से पर-पदार्थों में तल्लीन है एवं हेयोपादेय के ज्ञान से विकल है वही यहां पर बाल है। जो मोहाधीन-आत्मज्ञान से रहित है-चाहे वह व्याकरणादिक एवंन्यायशास्त्रादि ग्रन्थों का अध्येता भी क्यों न हो वह बाल-मूर्ख ही है। संयम को ग्रहण कर पश्चात् प्रबल मोह के उदय से असंयमभाव को प्राप्त करनेवाले बड़े से बड़े विद्वान् भी शास्त्रों में 'बाल' नामसे वर्णित किये गये हैं। यही बात टीकाकार इस प्रकार से प्रकट करते हैं-- છે. બીજથી જ વૃક્ષ તૈયાર થાય છે, બીજ વિના નહિ. આ સંસારરૂપ મહાવૃક્ષ પણ આ કર્મરૂપ બીજનું જ ફળ છે. આથી એ સારાંશ નિકળે છે કે– જ્યારે કોઈ પણ નિમિત્તથી બીજની અંકુરોત્પાદનશક્તિ નષ્ટ થઈ જાય છે ત્યારે તે જે પ્રકારે પિતાના કાર્યને નથી કરી શકતું તે પ્રમાણે રાગદ્વેષાદિક કક્ષાના અભાવમાં ગૃહીત કામણવર્ગણાઓની પણ જીવને પરતંત્રાદિરૂપ કરવાની, અથવા જીવના જ્ઞાનાદિક ગુણેને ઘાત આદિ કરવાની શક્તિને નાશ थाय छे. २. 'आदान'नु खोत (भा) Ale Uन्द्रियोना विषयमा ०४ છે, આમાં જે વૃદ્ધ-આસક્ત છે તે આદાનસ્રોતાગૃદ્ધ છે, એટલે કર્મ આવવાના કારણમાં ગૃદ્ધ રહે છે. જે મોહના ઉદયથી પરપદાર્થોમાં આસકત છે તેમજ હેપાદેયના જ્ઞાનથી વિકળ છે તે જ આ ઠેકાણે બાળ છે. જે મોહાધીન–આત્મજ્ઞાનથી રહિત છે, ભલે તે વ્યાકરણાદિક અને ન્યાય શાના ગ્રંથને અભ્યાસી કેમ ન હોય તે પણ તે બાળ-મૂર્ખ જ છે. મેટામાં મોટે વિદ્વાન પણ સંયમને ગ્રહણ કરી પાછળથી પ્રબળ મોહના ઉદયથી અસંયમભાવને પ્રાપ્ત કરવાવાળો મેટામાં મેટે વિદ્વાન પણ શાસ્ત્રોમાં “બાળ” આ નામથી કહેવામાં આવ્યા છે. એ જ વાતને ટીકાકાર આ સારાંશથી પ્રગટ કરે છે –