________________
६५३
सम्यक्त्व-अध्य० ४. उ. ३
यह शरीर जो मुझे प्राप्त हुआ है उसका पतन अवश्यंभावी है । संपत्ति अनेक विपत्तियों की जननी है। इष्टमित्रादिकों का समागम ध्रुव नहीं है । सब पदार्थ उत्पत्ति और विनाश स्वभाववाले है ॥१॥ यहां पर किसी को किसी के साथ निवास स्थिर नहीं है। दूसरों की तो बात ही क्या करनी ? अरे ! इस शरीर के साथ भी तो आत्माका सम्बन्ध स्थिर नहीं है ॥ २॥ इस अनन्त संसारमें जो मेरे हजारों मातापिता हो गयेवे दूसरे ही थे; अभी जो हैं वे दूसरे ही हैं; आगे जो होंगे वे भी दूसरे ही होंगे ॥३॥ फिर भी कहा है
यहां पर जीव अकेला ही शुभाशुभ काँका कर्ता है और अकेला ही शुभाशुभ फलोंका भोक्ता है । यह अकेला ही मरता है और अकेला ही भवान्तरमें जाता है ॥४॥ ____ मैं सदा अकेला हूँ, न मेरा कोई है और न मैं किसीका हूँ। मैं जिनका हूँ ऐसे अपने पिता-पितामहादिकों को आज नहीं देख रहा हूँ, क्यों कि वे कालकवलित होगये। और ऐसा भी कोई नहीं होगा जिसका मैं होऊँ। अर्थात्-मेरे कालकवलित हो जाने पर मैं भी अपने पुत्रादिकों का नहीं रहूंगा ॥५॥ जो इस संसारसे परलोकवासी हो गये हैं वे अब मिलनेके
આ શરીર જે મને પ્રાપ્ત થયેલ છે, તેને નાશ જરૂર છે. સંપત્તિ અનેક વિપત્તિઓની માતા છે. ઈષ્ટ મિત્રને સમાગમ પણ ધ્રુવ નથી. જે ઉત્પત્તિશીલ પદાર્થો છે તે બધા ક્ષણભંગુર છે. (૧) અહીં કોઈને કોઈની સાથે નિવાસ સ્થિર નથી. બીજાની તે વાત જ શી કરવી? અરે! આ શરીરની સાથે આત્માને સંબંધ પણ સ્થિર નથી. (૨) આ અનંત સંસારમાં જે મારા હજારો માતા પિતા અને સેંકડે પુત્રો અને સ્ત્રિઓ થઈ ગયા તે બીજા જ હતા અને જે અત્યારે છે તે પણ બીજા જ છે, અને જે આગળ થશે તે પણ બીજા જ થશે. પાકા વળી પણ કહ્યું છે—
અહીં જીવ એકલે જ શુભાશુભ કર્મોને કર્યા છે, અને એકલો જ શુભાશુભ ફળને ભક્તા છે. તે એકલે જ મરે છે અને એક જ ભવાન્તરમાં જાય છે. (૪)
હમેશાં હું એકલું છું, મારે કઈ નથી, તેમ જ હું પણ કોઈનો નથી. જેનો હું છું એવા પિતાના બાપ દાદાઓને આજે હું તે નથી, કેમ કે–તે બધા કાળકાવળિત થઈ ગયા, અને એ પણ કઈ નહિ થશે જેને હું થાઉં, અર્થાત– મારું શરીર છુટ્યા પછી હું પણ પિતાના પુત્રાદિકોને રહીશ નહિ (૫) જે આ સંસારથી પરેલેકવાસી થયા છે તે હવે મળવાનાં નથી, જે હાલ