SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ ६५० आधाराङ्गसूत्रे उपादेय क्या है और हेय क्या है ? इस प्रकार का परिपक्व-पुष्ट विवेक जब आत्मामें स्थिरता धारण कर लेगा तब बाह्य पदार्थों में जो राग और देषकी भावना जागृत हो जाया करती है वह रुक जायगी, यहां तक कि जो शरीर, आत्माका अत्यन्त निकट सम्बन्धी है उसके प्रति भी 'ममेदं' भावका सर्वथा हास हो जावेगा और 'तप-संयम ही उपादेय वस्तु है' इसका भान अच्छी तरह से होने लगेगा। तात्पर्य इसका यही है कि कर्म के स्वरूपको जान कर मनुष्य सांसारिक पदार्थों की ओर से उपेक्षाभाव धारण करे। इससे मोह की न्यूनता होते २ समकित की उत्पत्ति और पुष्टि होगी। इसकी पुष्टि होने पर आहेत प्रवचनके आराधन की ओर ही ध्यान आकृष्ट होगा। इससे हेयोपादेय का विवेक जागृत होकर आत्माको परपदार्थों की ओर रागडेप की परिणति से रहित करेगा; तब जाल होगा कि यह आत्मा स्वजन-स्त्री-पुत्र-मित्रादिकों से और शरीर से सर्वथा भिन्न-जुदा है, उनके साथ इसका किसीभी प्रकार का सम्बन्ध नहीं है। उनके सुधारबिगाड़ में इसका यत्किचित् भी सुधार-विगाड़ नहीं है। इस प्रकार की धारणा परिपुष्ट होने पर ज्ञानी आत्मा जैसे कञ्चुक (कांचली) को सर्प निर्ममत्वभावले छोड़ देता है उसी प्रकार इस शरीर में 'ममत्व' भाव અને તેથી તમે સમજી શકશે કે અમારૂ ઉપાદેય શું છે અને હેય શું છે? આ પ્રકારનો પરિપકવ–પુષ્ટ વિવેક જ્યારે આત્મામાં સ્થિર થશે ત્યારે જ બહારના પદાર્થોમાં જે રાગ દ્વેષની ભાવના જાગૃત થાય છે તે રોકાઈ જશે, ત્યાં સુધી ॐ शरी२ मात्मानु अत्यत लट समाधी छे तेना प्रति ५ 'ममेदं ' लावना આ મારૂં છે” એવા ભાવનો સર્વથા નાશ થઈ જશે, અને “તપ સયમ જ ઉપાદેય વસ્તુ છે તેનું ભાન સારી રીતે થઈ જશે આને અભિપ્રાય એ છે–મનુષ્યનું કર્તવ્ય છે કે તે સાસારિક પદાર્થો પ્રતિ ઉપેક્ષાભાવ ધારણ કરે આથી મેહની અલ્પતા થતા થતા સમકિતની ઉત્પત્તિ અને પુષ્ટિ થશે. સમકિતની પુષ્ટિ ઘતા જ આહંત પ્રવચનનું આરાધના કરવાની તરફ ધ્યાન દોરશે, અને તેથી હેપાદેયનો વિવેક જાગૃત થઈ આત્માને પરપદાર્થોની તરફ રાગદ્વેષપરિણતિરહિત કરશે, ત્યારે ભાન થશે કે આ આત્મા સ્વજન સ્ત્રી પુત્ર મિત્રાદિકોશી અને શરીરથી સર્વથા જુદો છે, તેની સાથે આત્માને કેઈ પ્રકારને સબધ નથી તેમના સુધરવા બગડવામાં તેને એટલે આત્માને જરા પણ સુધારી-બગાડો નથી આ પ્રકારની ધારણું પાકી થવાથી સાપ જેમ કાચળીને મમતા વગર છોડી દે છે તે રીતે જ તે જ્ઞાની
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy