________________
६४१
सम्यक्त्व - अध्य० ४. उ. १
अत्रेदमवगन्तव्यम् - ज्ञानावरणीयादिकर्मस्थितेर्हि द्विप्रभृतिनवपर्यन्तसंख्यारूपे पल्योपमपृथक्त्वे वेदनादपगते सति भावतो बताङ्गीकरणं भवति । तत्र क्रमः - मोहनीयादिकर्मणामुत्कृष्टा स्थितिः सागरोपमकोटीकोटीसप्तत्यादिका, तन्मध्यात् तावतीं स्थिति यथामवृत्तिकरणेनादौ क्षपयति, येन पल्योपमानामसंख्येयभागन्यूना एकसागरोपमकोटीकोटी शेषा स्थितिर्भवति । ततो ग्रन्थिभेदेन सम्यक्स्वं प्राप्नोति । तदनन्तरं शेषकर्मस्थितेः पल्योपमपृथक्त्वे क्षपिते सत्यणुव्रतं लभते, एवमेव भावतो व्रतमाप्तिर्भवति, परन्तु दीर्घतरकर्म स्थितौ सत्यामपि द्रव्यतोऽणुव्रतं महाव्रतं च भवति । तथा चोक्तम्
का अंगीकार करना संभवित नहीं होता । सम्यक्त्व की प्राप्ति होना एक बात है और चारित्रकी प्राप्ति होना इस से भिन्न बात है । सम्यक्त्व की उत्पत्तिका कारण मिथ्यात्व (दर्शनमोहनीयादिक) का क्षयोपशमादिक हैं और चारित्र की उत्पत्तिका कारण चारित्रमोहनीय कर्मका क्षयोपशम है। यह क्षयोपशम, सम्यक्त्वकी प्राप्ति के कारण की अपेक्षा व्रत अंगीकार करने में अधिकतर रूपसे कारण माना गया है । सम्यक्त्व की प्राप्ति होने पर भी यदि चारित्रमोहनीय कर्मका क्षयोपशम नहीं हुआ है तो चारित्र की प्राप्ति जीवको नहीं होती है । सम्यक्त्वके होते ही चारित्रमोहनीय कर्मका क्षयोपशम नहीं होता है, किन्तु सम्यक्त्वके होने पर जब ज्ञानावरणीयादिक कर्मों की स्थिति अपनी२ स्थितिमेंसे दो से लगा कर नौ पल्य तक और घट जाती है तब ही जीव भावकी अपेक्षा व्रतोंको अंगीकार करता है । इसका क्रम इस प्रकार है- मोहनीयादि कर्मोंकी जितनी र
લાભ થાય છે તેટલી સ્થિતિમાં વ્રતનુ અંગીકાર કરવું સંભવિત નથી. સમ્ય કૃત્વની પ્રાપ્તિ થવી એક વાત છે અને ચારિત્રની પ્રાપ્તિ થવી એનાથી ભિન્ન વાત છે. સમ્યક્ત્વની ઉત્પત્તિનું કારણ મિથ્યાત્વના ( દર્શનમોહનીયાદિના ) ક્ષયાપશમાદિક છે. ચારિત્રની ઉત્પત્તિનું કારણ ચારિત્રમોહનીય કર્મના ક્ષાશમ છે. આ ક્ષયાપશમ, સમ્યક્ત્વની પ્રાપ્તિના કારણની અપેક્ષાએ વ્રત અંગીકાર કરવામાં અધિકતર રૂપથી કારણ માનવામાં આવે છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય તા પણ જો ચારિત્રમાહનીય કર્મના ક્ષાપશમ નહિ થયા હોય તે ચારિત્રની પ્રાપ્તિ જીવને નથી થતી. સમ્યકૂના થવાથી જ ચારિત્રમેાહનીય કા ક્ષાપશમ નથી થતા; પણ સમ્યક્ત્વના થવાથી જ્યારે જ્ઞાનાવરણીયાદિક કર્મોની સ્થિતિ પાતપેાતાની સ્થિતિમાંથી મેથી માંડીને નવ પલ્ય સુધી ઘટી જાય છે ત્યારે જીવ, ભાવની અપેક્ષા ત્રતાને અંગીકાર કરે છે. એના ક્રમ આ પ્રકારે છે–