________________
सम्यक्त्व-अध्य० ४. उ. १
विशेषार्थ-कारण दो प्रकारके हुआ करते हैं-एक संनिकट-कारण दूसरा व्यवहित-कारण, संनिकट-कारण को मुख्य कारण और व्यवहित कारण को गौण कारण भी कहते हैं। प्रकृतमें श्रुतश्रवणेच्छादिकों का मुख्य कारण सम्यग्दर्शन ही है, क्यों कि विना सम्यग्दर्शन के इनका सद्भाव नहीं हो सकता, सम्यग्दर्शन के होने पर ही ये होते हैं, इसी लिये ये सम्यग्दर्शन के फलरूप से कहे गये हैं। " एक कार्य के अनेक कारण भी होते हैं, परन्तु जो मुख्य होता है वही प्रधान माना जाता है।" इस नीतिके अनुसार भले ही श्रुतश्रवणेच्छादिकों का कारण ज्ञानावरणीय आदि कर्मों का क्षयोपशम भी हो, परन्तु ये सब व्यवहित कारण हैं । दृष्टान्त के लिये-केवलज्ञानकी प्राप्तिका मुख्य कारण केवल ज्ञानावरणीय कर्म का क्षय ही है, परन्तु जब तक मोहनीय कर्मका क्षय नहीं होता, तब तक केवलज्ञानावरणीय कर्मका क्षय नहीं हो सकता।
" खीणमोहस्सणं अरहओ तओ कम्मंसा जुगवं खिज्जंति, तं जहा -नाणावरणिज्जं, दसणावरणिज्जं, अंतराइयं" (स्था. स्था. ३ उ. ४) । यही बात इस सूत्र में प्रगट की गई है । इसी तरह सम्यग्दर्शन भी मिथ्यात्व के क्षयोपशम से होता है, परन्तु जब तक अनंतानुबंधी कषाय
વિશેષાર્થ –કારણ બે પ્રકારે થયા કરે છે એક સંનિકટ-કારણું, બીજું વ્યવહિત-કારણ. સનિકટ-કારણને મુખ્ય કારણ અને વ્યવહિત કારણને ગૌણ કારણ પણ કહે છે. પ્રકૃતમાં શ્રુતશ્રવણેચ્છાદિકોનું મુખ્ય કારણ સમ્યગદર્શન છે, કારણ કે સમ્યગ્દર્શન વિના તેને સદ્ભાવ નથી થતું. સમ્યગ્દર્શનના થવાથી તે થાય છે, તેથી તે સમ્યગ્દર્શનના ફળરૂપથી કહેવામાં આવે છે. “એક કાર્યના અનેક કારણો પણ થાય છે પરંતુ જે મુખ્ય થાય છે તે જ પ્રધાન માનવામાં આવે છે” આ નીતિ–અનુસાર ભલે શ્રુતશ્રવણેચ્છાદિકોનુ કારણ જ્ઞાનાવરણીય આદિ કર્મોને ક્ષપશમ પણ હોય, પરંતુ એ બધા વ્યવહિત કારણ છે. દષ્ટાન્તને માટેકેવળજ્ઞાનની પ્રાપ્તિનું મુખ્ય કારણ કેવળજ્ઞાનાવરણીય કર્મને ક્ષય જ છે, પરંતુ
જ્યાં સુધી મેહનીય કર્મને ક્ષય નથી થતું ત્યાં સુધી કેવળજ્ઞાનાવરણીય કર્મને क्षय नथी थतो.
।।। “खीणमोहस्स- णं अरहओ तओ कम्मंसा जुगवं खिज्जंति, तं जहा-नाणावरणिज्जं, दसणावरणिज्ज अंतराइयं (स्था. स्था. ३ उ ४)
આ વાત આ સૂત્રથી પ્રગટ કરી છે. એ પ્રકારે સમ્યગદર્શન પણ મિથ્યાત્વના ક્ષપશમથી થાય છે, પરંતુ જ્યાં સુધી અનંતાનુબંધી કષાયને શપશમ નથી થતું ત્યાં સુધી મિથ્યાત્વને ક્ષપશમ નથી થતો.