________________
सम्यक्त्व - अध्य० ४. उ. १
५१५
क्षयान्तरं मिथ्यात्वमोहनीयकर्मणां क्षयोपशमात् सम्यक्त्वमोहनीय कर्मणामुदयाच संजात आत्मपरिणामः क्षायोपशमिकसम्यक्त्वम् । तत्रेदमवगन्तव्यम् - यदुदीर्णमुदयमागतं मिथ्यात्वमोहनीयं कर्म, तद्धि विपाकोदयेन वेदितत्वात् क्षयं प्राप्तम् यच्च शेषसत्तायामनुदितं वर्तते, तदुपशान्तम् । उपशान्तं नाम - अनुदयावस्थापन्नम् । तत्र - मिथ्यात्वमिश्रपुञ्जावाश्रित्यानुदयावस्थापन्नं सम्यक्त्वपुञ्जमाश्रित्य तु अधिकांशतया उदीर्णावस्थापन्नम् । तदेवमुदितस्य मिथ्यात्वस्य क्षयेणानुदितस्य चोपशमेन सम्यतवकर्मपुद्गलानां कियताञ्चिद्वेदनेन च निर्वृत्तं = निष्पन्नं क्षायोपशमिकं सम्यक्त्वमुच्यते ।
अनन्तानुबन्धी चार कषायों के क्षय के अनन्तर, मिथ्यात्वमोहनीय कर्म के क्षयोपशम से, एवं सम्यक्त्वमोहनीय कर्म के उदय से जो आत्मा का परिणाम उत्पन्न होता है वही क्षायोपशमिक सम्यक्त्व है, अर्थात् इस सम्यक्त्व में मिथ्यात्व के कुछ भागका क्षय हो जाता है और कुछ भागका उपशम रहता है, वह इस प्रकार से कि - मिथ्यात्व के जो सर्वघातिस्पर्द्धक हैं उनका तो उदयभावी क्षय ( उदय में आये हुए सर्वघातिस्पर्द्धकों का विना फल दिये ही खिर जाना ) हो जाता है, एवं उन्हीं के आगामी कालमें उदय आनेवाले निषेकों ( कर्म पुद्गलोंके रचनाविशेषों) का सवस्थारूप उपशम रहता है, और सम्यक्त्व प्रकृति जो देशघाती है उसका यहां पर उदय रहता है, अतः यहां पर मिथ्यात्वमोहनीय कर्म का जितना भी अंश उदय में आया है, वह तो विपाकरूप उदय से वेद लिया गया है, इसलिये उतने भाग का तो क्षय हो चुका है, एवं जो अवशिष्ट अवेदित भाग है कि जो अभी तक
અનંતાનુબંધી ચાર કષાયાના ક્ષયના અનન્તર મિથ્યાત્વ–મોહનીય કર્માંના ક્ષયેાપશમથી અને સમ્યક્ત્વ-મોહનીય કર્માંના ઉદયથી જે આત્માના પરિણામ-ભાવઉત્પન્ન થાય છે તે ક્ષાયેાપશમિક–સમ્યક્ત્વ છે. અર્થાત્ આ સમ્યક્ત્વમાં મિથ્યાત્વના કોઈ ભાગના ક્ષય થઈ જાય છે અને કાઈ ભાગના ઉપશમ રહે છે. તે એ પ્રકારથી કે મિથ્યાત્વના જે સઘાતી સ્પર્ષીક છે તેના તેા ઉડ્ડય—–ભાવી ક્ષય ( ઉર્જાયાગત સર્વઘાતિ સ્પરૢકોનું ફળ આપ્યા વિના તુટી જવું) થઈ જાય છે અને એના આગામી કાળમાં ઉડ્ડય આવવાવાળા નિષેકો ( કર્મ પુદ્ગલાના રચના વિશેષ ) ના સદવસ્થારૂપ ઉપશમ રહે છે અને સમ્યક્ત્વપ્રકૃતિ જે દેશઘાતી છે એના આંહી ઉત્ક્રય રહે છે, એટલે અહીંયા મિથ્યાત્વમાહનીય કર્મીના જેટલે પણ અંશ ઉયમાં આવ્યો તે તા વિપાકરૂપ ઉદયથી વેઢવામાં આવેલ છે જેથી એટલા ભાગના તે ક્ષય થઇ ગયેલ છે. અને જે અવશિષ્ટ અવેતિ ભાગ છે