________________
माधाराङ्गसूत्रे ति । स च द्रव्यतः सर्वैरात्मप्रदेशः कर्म गृह्णाति, क्षेत्रतः पटूसु दिक्षु, कालतोऽनुसमय, भावतोऽष्टादशभिः स्थानः, पञ्चविधेन वा प्रमादेन, एवं कर्म सर्वतः प्रमादिनं बनातीत्यर्थः । यद्वा-'सर्वतः' इत्यस्य 'सर्वत्र' इत्यर्थः । यथा चौरस्य करच्छेदन-शूलादिभेदन-कशादिताडन-कठिनतरराजकीययन्त्रणादिभयमस्मिन् लोके, परलोकेऽपि नरकनिगोदादियातनाभयं भवति, तथा-प्रमत्तस्य सर्वत्र भयमित्यर्थः । प्रमादरहितस्य तु नास्ति भयमित्याह- सर्वतोऽप्रमत्तस्य' इत्यादि । अप्रमत्तस्य-प्रमादरहितस्य आत्मकल्याणाय संयमाराधने जाग्रत इत्यर्थः, सर्वतः ऐहिकामुष्मिकदुःखकारणात् संसाराद् भयं नास्ति । प्रमादरहितस्य संसारो न भवतीत्यर्थः ॥ सू० ३॥ के कर्मोंका बन्धक होता है । वह द्रव्यकी अपेक्षा समस्त आत्मप्रदेशोंसे कमेंका ग्रहण करनेवाला होता है । क्षेत्रकी अपेक्षा षट्-छह-दिशाओं में, कालकी अपेक्षा प्रत्येक समयमें, भावकी अपेक्षा अठारह (१८) पाप स्थानोंसे, अथवा पांच प्रकारके प्रमादसे कर्मों का बन्धक होता है। इस प्रकार उसके सब तरफसे कर्मोका बन्ध होता रहता है। अथवा 'सर्वतः' 'सर्व प्रकारसे' इसके स्थानमें 'सर्वत्र' ऐसा अर्थ करने पर-प्रमादी के लिये 'सर्वत्र'-सब जगह-भय होता है, ऐसा अर्थबोध होता है। यहां " भय" शब्दका अर्थ 'डर' है जिस प्रकार चोरके लिये इस लोकमें हाथोंके कटने, शूलादिसे भिदने, कशा-चावुक आदिसे ताडने आदि रूपसे कठिनतर राजकीय यन्त्रणाओं-कष्टों-के भोगने का भय होता है, तथा परलोकमें भी नरक-निगोदादिकके अनेक कष्टोंके सहनेका भय होता है, इसीतरहसे प्रमादी प्राणीको सर्वत्र भय ही भय है। आत्मकल्याण નિશ્ચયથી જ્ઞાનાવરણીયાદિક આઠ પ્રકારના કર્મોને બંધક થાય છે. તે દ્રવ્યની
અપેક્ષા સમસ્ત આત્મપ્રદેશથી કર્મોના ગ્રહણ કરવાવાળા બને છે. ક્ષેત્રની અપેક્ષા પછ દિશાઓમાં, કાળની અપેક્ષા પ્રત્યેક સમયમાં, ભાવની અપેક્ષા અઢાર પાપસ્થાનથી અથવા પાચ પ્રકારના પ્રમાદથી કર્મોને બંધક થાય છે, આ પ્રકારે તેને સઘળી બાજુથી કર્મોને બંધ થતો રહે છે. અથવા “સર્વત =સર્વપ્રકારથી તેના સ્થાનમાં “સર્વત્ર” એવો અર્થ કરવાથી પ્રમાદી માટે “સર્વત્ર” દરેક જગ્યાએથી ભય થાય છે, એવો અર્થ બંધ થાય છે. આ ઠેકાણે ભય શબ્દનો અર્થ “ડર” છે જે પ્રકારે ચાર માટે આ લોકમાં ખાદિથી હાથનું કાપવું, શૂલાદિથી ભેદાવું, કશા–ચાબુક આદિથી માર ખા આદિરૂપ કઠિનતર રાજકીય ય ત્રણાઓ-કોને ભગવાન ભય હોય છે, તથા પરલોકમાં પણ નરકનિગોદાદિક અનેક કષ્ટોને સહન કરવાને ભય હોય છે. તેવી રીતે પ્રમાદી પ્રાણીને સર્વત્ર ભય જ ભય છે.