________________
शीतोष्णीय-अध्य० ३ उ. १
टीका—यः पर्यवजातशस्त्रस्य-पर्यवाः शब्दादिविषयप्रकाराः तेषु तनिमित्तं जातं शस्त्र पर्यवजातशस्त्रं-शब्दादिविषयविशेषोपभोगार्थ यत् प्राणिनां पीडनादिरूपं सावद्यकर्म, तस्य खेदज्ञा-सावधक्रियासमुत्पादितप्राणिदुःखाभिज्ञः, सः अशस्त्रस्य-निरवद्यक्रियारूपस्य संयमस्य खेदज्ञा अभ्यासज्ञः, संयमाराधने यावदधिकदुःखसहनं तावदधिककमनिर्जरा भवतीत्यभिज्ञातेत्यर्थः । यथाशस्त्रस्य-संयमस्य खेदज्ञः, स पर्यवजातशस्त्रस्यापि खेदज्ञः।।
भावार्थ-संसारी जीव शब्दादिक पांच इन्द्रियोंके विषयोंका उपभोग करनेकी लालसाके अधीन बनकर ही अपनी प्रवृत्तिको असंयमित बनाते हैं। उनकी इस असंयमित प्रवृत्तिसे त्रस-स्थावर प्राणियोंको अनेक प्रकारके कष्ट भोगने पड़ते हैं। असंयमी जीवोंकी अनर्गल प्रवृत्ति ही अन्य जीवोंके लिये अनेक प्रकारके कष्टोंको देनेवाली होती है ।संयमी जीव इस बातका सदा विशेष ध्यान रखता है कि कहीं मेरी प्रवृत्तिसे प्राणियोंको दुःख न पहुँचे । इसलिये वह अपनी प्रवृत्तिको इतनी संयमित रखता है कि कोई भी प्राणी उससे दुःखी नहीं हो पाता। वह अपनी इस प्रकारकी प्रवृत्तिको उत्तरोत्तर बढ़ानेका इतना अधिक से अधिक अभ्यास करता है कि यह कभी न कभी वीतराग पदका धारक हो जाता है। वह जानता है कि मैं संयमके आराधनमें जितने अधिक दुःखोंको सहूँगा उतनी ही अधिक मेरे कर्मोंकी निर्जरा होगी, यही वीतरागपद तक पहुँचनेकी उत्तम सीढ़ी है । इस प्रकार जो निरवद्य क्रिया
ભાવાર્થ–સંસારી જીવ શબ્દાદિક પાંચ ઈન્દ્રિયેના વિષયને ઉપભોગ કરવાની લાલસાને આધીન બનીને જ પિતાની પ્રવૃત્તિને અસંયમિત બનાવે છે. તેની આ અસંયમિત પ્રવૃત્તિથી ત્રસ સ્થાવર પ્રાણીઓને અનેક પ્રકારના કષ્ટ ભેગવવા પડે છે. અસંયમી જીવોની સ્વછંદ પ્રવૃત્તિ જ અન્ય જીવો માટે અનેક પ્રકારના કષ્ટને દેવાવાળી બને છે. સંયમી જીવ આ બાબતનું સદા વિશેષ ધ્યાન રાખે છે કે કદાચ મારી પ્રવૃત્તિથી પ્રાણિઓને દુઃખ ન પહોંચે. તેટલા માટે તે પિતાની પ્રવૃત્તિને આટલી સંયમિત રાખે છે કે કોઈ પણ પ્રાણી તેનાથી દુઃખી થતું નથી. તે પિતાની આ પ્રકારની પ્રવૃત્તિને ઉત્તરોત્તર વધારવાનો એટલે અધિકથી અધિક અભ્યાસ કરે છે કે તે કઈને કોઈ વખત વીતરાગપદને ધારક બને છે, તે જાણે છે કે હું જેટલું સંયમ આરાધનમાં દુઃખ સહન કરીશ તેટલી જ મારે કર્મોની નિર્જરા થશે, આજ વીતરાગપદ સુધી પહોંચવાની ઉત્તમ સીડી છે. આ પ્રકારે જે નિરવદ્યકિયારૂપ સંયમને અભ્યાસ કરવામાં કર્મઠ-કુશળ છે તે