________________
अध्य० २. उ. ६ दुत्तरं कर्तुम् असमर्थो भवतीत्यर्थः । यद्वा-ज्ञानवानपि चारित्रशून्यः पूजासत्कारभयाद् मोक्षमार्गनिरूपणावसरे यथावस्थितं बोधयितुं लज्जत इवेत्यर्थः, यश्च तीर्थङ्करांज्ञाप्रवृत्ति देखकर वास्तविक मुनिके आचारविषयक प्रश्न उससे पूछता है तो वह वस्तुतत्व का वास्तविक ज्ञाता न होने से उसके प्रश्नका यथार्थ उत्तर नहीं दे सकता है, या जो कुछ कहता है वह स्वकपोलकल्पित ही कहता है जिसे लोग मानने को तैयार नहीं होते । इस प्रकार वह अपनी मान्यता में बट्टा लगने के अथवा पोल खुलने के डर से सदा दुःखी ही बना रहता है। अथवा-ज्ञानकलासम्पन्न हो तो भी यथार्थ चारित्र से वह शून्य है इसलिये जिस समय वह मोक्ष मार्ग की प्ररूपण करता है उस समय वह उसकी यथार्थ प्ररूपणा करने में लज्जित जैसा होता है, क्योंकि वह समझता है कि मैं स्वयं यथार्थ चारित्रशाली नहीं हूँ, यदि मैं वास्तविक वस्तुस्थिति का परिचय लोगों को करा दूंगा तो लोगों की दृष्टिमें मेरी मान्यता गिर जावेगी, लोग कहेंगे कि-महाराज ! जैसी आप प्ररूपणा करते हैं उस प्रकार की क्रिया आप क्यों नहीं पालते ?। इस प्रकार अपना मान-सम्मान के जाने के भय से वह लोगों को अन्धकार में ही रखता है, परन्तु उसे यह भय सदा लगा रहता है कि कहीं कोई यथार्थ वक्ता आकर वास्तविक वस्तुस्थिति का प्रतिपादन न करदे। આચારવિષયને પ્રશ્ન પૂછે છે તે તે વસ્તુતત્વને વાસ્તવિક જ્ઞાતા ન હોવાથી તેના પ્રશ્નનો ઉત્તર યથાર્થરૂપે આપી શકતો નથી. અગર જે કંઈ પણ જવાબ આપે છે તે તે સ્વકપોલકલ્પિત જ આપે છે, જે માનવાને લેક તૈયાર થતા નથી. આવા પ્રકારથી તે પિતાની માન્યતામાં ડાઘ લાગવાના ભયથી અથવા પિલ ખુલ્લી થવાના ભયથી સદા દુઃખી બની રહે છે, અથવા જ્ઞાનકલાસંપન્ન હોય તે પણ યથાર્થ ચારિત્રથી તે શૂન્ય છે, તેથી જે વખતે મોક્ષમાર્ગની પ્રરૂપણ કરે તે વખતે તે તેની યથાર્થ પ્રરૂપણ કરવામાં લજ્જિત બને છે, કારણ કે તે સમજે છે કે હું સ્વયં યથાર્થચારિત્રશાળી નથી, કદાચ હું વાસ્તવિક વસ્તુસ્થિતિને પરિચય લેકને કરાવી આપીશ તે લોકેની દૃષ્ટિમાં મારી માન્યતા નીચી પડશે, લેક બેલવા માંડશે કે મહારાજ ! જેવી આપ પ્રરૂપણ કરે છે તેવા પ્રકારની ક્રિયા આપ કેમ પાળતા નથી? આવા પ્રકારે પોતાનું માન સન્માન જવાના ભયથી તે લેકેને અંધારામાં જ રાખે છે, પરંતુ તેને સદા તે ભય લાગે જ રહે છે કે કદાચ કઈ યથાર્થરતા આવીને વાસ્તવિક વસ્તુસ્થિતિનું પ્રતિપાદન ન કરી નાખે.