________________
मध्य० २. उ.६ दिरूपं भावतो मूर्छारूपमात्मपरिणामं त्यजति परिहरति-परिग्रहबुद्धिपरित्यागेन परिग्रहः सुत्यजो भवति । यस्य अनिर्दिष्टनामधेयस्य ममायितं नास्ति स हुस एव 'दृष्टपथः' दृष्टो रत्नत्रयरूपः पन्थाः मोक्षमार्गों येन स दृष्टपथः परिज्ञातमोक्षमार्गो मुनिः अनगारो भवति । ममायितमतिपरित्यागेनावश्यं ममायितः परित्यक्तो भवति, तत्परित्यागे च द्रव्यभावरूपो ममायितव्यपदार्थसार्थों हिरण्यादिरूपोऽपि नियतं परिहतो भवति । एवं पश्चानुपूर्व्या मैथुनमतिपरित्यागेन मैथुनं सुतरां परित्यक्तं भवति । इत्थं शेषत्रतेष्वपि योजनीयम् । चाहे भाव से मूछ रूप हो; इन दोनों प्रकार के परिग्रह का परित्याग करता है । जहां परिग्रहवुद्धि का परित्याग है वहां परिग्रह का परित्याग करना कोई कठिन कार्य नहीं है। यह तो अनायास ही हो जाता है। परिग्रह का अपनाना या बाह्यपदार्थों में परिग्रहरूपता लाना इच्छा के अधीन है। जब उस प्रकार की इच्छा ही नहीं है, तब बाह्यपदार्थों में परिग्रहता ही नहीं आसकती है । जिस व्यक्ति के पास इस प्रकार का परिग्रह नहीं है वही रत्नत्रयरूप मोक्षमार्ग का द्रष्टा मुनि कहा गया है।
इसका सारांश यही है कि जिसने परिग्रह की बुद्धि का परित्याग कर दिया है उसके परिग्रह का त्याग अवश्य होता है । इसके परित्याग से द्रव्यभावरूप हिरण्यादि तथा मूछोरूप परिग्रह नियम से दूर हो जाते है । यहां पर परिग्रहमति के त्याग से जो परिग्रह का त्याग करना बतलाया गया है वह पश्चानुपूर्वी को लेकर कहा गया है। इससे यह भी समझ लेना चाहिये कि मैथुनमति के परित्याग से मैथुन का तथा चोरी હોય, ભલે ભાવથી મૂચ્છરૂપ હય, આ બંને પ્રકારના પરિગ્રહને પરિત્યાગ કરે છે. જ્યાં પરિગ્રહ-બુદ્ધિને પરિત્યાગ છે, ત્યાં પરિગ્રહને પરિત્યાગ કરવે કાંઈ કિઠિન કાર્ય નથી. એ તો અનાયાસ જ બની શકે છે. પરિગ્રહને અપનાવ અગર બાહ્ય પદાથોમાં પરિગ્રહરૂપતા લાવવી ઈચ્છાને આધીન છે. જ્યારે આવા પ્રકારની ઈચ્છા જ નથી ત્યારે બાહ્ય પદાર્થોમાં પરિગ્રહતા આવી શકતી નથી. જે વ્યક્તિની પાસે આવા પ્રકારને પરિગ્રહ નથી તે જ રત્નત્રયરૂપ મોક્ષ માર્ગને દ્રષ્ટા મુનિ કહેવાય છે.
તેને સારાંશ એ છે કે જેણે પરિગ્રહની બુદ્ધિને પરિત્યાગ કરેલ છે તેનાથી પરિગ્રહને ત્યાગ અવશ્ય થાય છે. તેના પરિત્યાગથી દ્રવ્ય-ભાવરૂપ હિરણ્યાદિ તથા મૂચ્છરૂપ પરિગ્રહ નિયમથી દૂર થઈ જાય છે. આ ઠેકાણે પરિગ્રહમતિના ત્યાગથી જે પરિગ્રહને ત્યાગ કરવો બતાવેલ છે તે પશ્ચાતુપૂવીને લઈને કહેલ છે. તેથી એ પણ સમજી લેવું જોઈએ કે મૈથુનમતિના પરિત્યાગથી મિથુનને, તથા ચોરી કરવાની