________________
३२४
भचाराङ्गसूत्रे
परिग्रहस्तत्र मैथुनं रात्रिभोजनं च जायत एव । ततश्च षट्स्वन्यतरस्मिन् प्रवृत्तो जनः सर्वेष्वपि प्रवर्तत एव । यद्वा- एकतरम् = एकमपि पापारम्भं य आचरति स सर्वमपि समारम्भं करोत्येव, उन्मार्गप्रवृत्तस्य तस्यैककरणे सर्वत्र प्रवृत्तिसद्भावात् । वाला संयमी मुनि यदि उसी प्रत्याख्यात विषय में प्रवृत्ति करता है तो इस प्रकार की उसकी प्रवृत्ति से एक तो उसके गृहीतव्रत का भंग होता ही है, दूसरा उसका मृषावाद का दोष भी लगता है; क्योंकि उसने अपनी प्रतिज्ञा भंग करनेरूप मृषावाद का सेवन किया । जिस जीव की हिंसा करने में वह प्रवृत्त हो रहा है उस जीवने उसके लिये अपने शरीर को घात करने के निमित्त तो दिया नहीं है, अतः अदत्त का ग्रहीता होने से उसके लिये अदत्तादान का दोष भी लगता है। जितने भी सावद्यकर्म हैं वे अपरिग्राह्य हैं; उन अपरिग्राह्यों को ग्रहण करनेवाला होने से उसे परिग्रह के ग्रहण करने का दोष भी लागू होता है । जहां पर परिग्रह है वहां पर मैथुन एवं रात्रिभोजनजन्य दोष भी लगता ही है । इसलिये छह ६ व्रतों में से अन्य एक भी व्रत की विराधना करने वाला मुनि समस्त व्रतों की विराधना करता है, यह बात भलीभांति सिद्ध हो जाती है । इसी प्रकार छह व्रतों में से एक भी व्रत का निर्दोष रीति से पालन करने वाला मुनि अन्य और भी व्रतों का पालक माना जाता है ।
‘હું હિંસાદિક પાપોને કરીશ નહિ ’ આ પ્રકારની પ્રતિજ્ઞા કરવાવાળા સંચમી મુનિ કદાચ તે પ્રત્યાખ્યાત વિષયમાં પ્રવૃત્તિ કરે છેતો આ પ્રકારની તેની પ્રવૃત્તિથી એક તો તેના લીધેલા વ્રતના ભગ થાય છે બીજી તેને મૃષાવાદના દોષ પણ લાગે છે. કારણ કે તેણે પોતાની પ્રતિજ્ઞા ભગ કરવારૂપ મૃષાવાદનુ સેવન કર્યું . જે જીવની હિંસા કરવામા તે પ્રવૃત્ત થઈ રહ્યા છે, તે જીવા તેના માટે પોતાનુ શરીર ઘાત કરવાને નિમિત્તે તો આપેલ જ નથી. માટે અદ્યત્તને પણ ગ્રહીતા હોવાથી તેને માટે અદત્તાદાનના દોષ પણ લાગે છે. જેટલા પણ સાવદ્ય ક છે તે અપરિગ્રાહ્ય છે. તે અપરિગ્રાહ્યોના ગ્રહણ કરવાવાળા હોવાથી તેને પરિગ્રહને બહુણુ કરવાનો દોષ પણ લાગુ થાય છે જ્યા પરિગ્રહ છે ત્યાં મૈથુન અને રાત્રિ ભોજનજન્ય દોષ પણ લાગે જ છે માટે છ તેમાથી અન્ય એક પણ વ્રતની વિરાધના કરવાવાળા મુનિ સમસ્ત ત્રતોની વિરાધના કરે છે આ વાત ભલીભાતિ દ્ધ થઇ જાય છે. તે પ્રકારે છ વ્રતોમાંથી એક પણ વ્રતને નિર્દોષ રીતિથી ન કરવાવાળા મુનિ અન્ય મીન્ત પણ વ્રતોના પાલક માનવામાં આવે છે.