________________
३१४
आचारास्त्रे _ टोका-'तदित्यादि । यस्मात्कामा दुःखमूलाः तत्तस्मात्कारणात् यत्पूर्वोक्तं वक्ष्यमाणं वा अहं ब्रवीमि तत्सर्व यथावस्थितं यूयं जानीत-' कामभोगा हेयाः' इति मदीयोपदेशमवश्यं शृणुतेत्यर्थः ।
ननु भवदुपदेशे किं वैलक्षण्यं यदुपदेशं वयं शृणुमः, अन्योपदेशादपि कामनिवृत्तिभवितुमर्हतीति चेदाह-'चैकित्स्य-मित्यादि, पण्डितः पण्डितम्मन्यः केवलं गब्दज्ञानी चैकित्स्य कामचिकित्सामुत्पन्नरोगचिकित्सामिव कामसेवनमेव
हे शिष्य ! काम सदा दुःखों के मूल कारण हैं, इसलिये इस विषय में पहिले जो कुछ कहा गया है, अथवा आगे भी जो कुछ कहा जावेगा वह सब यथार्थ है। इसमें थोड़ा सा भी संदेह के लिये स्थान नहीं है, ऐसा तुम विश्वास रखो। 'कामभोग सदा हेय हैं ' यही हमारा उपदेश है। इस उपदेश की पुष्टि इस प्रकार से कामभोगों में हेयता के प्रदर्शन से भलीभांति हो जाती है। अतः मोक्षाभिलाषीजन को इस उपदेश का श्रवण करना चाहिये । इस प्रकार से शिष्यों के प्रति सूत्रकार का आदेश है।
प्रश्न-इस आपके उपदेश में ही ऐसी क्या विलक्षणता है जिसके लिये यह उपदेश अवश्य सुना जाय, अन्य के उपदेश से भी कामादिक की निवृत्ति हो सकती है ?।
उत्तर-जो सिर्फ शब्दज्ञानी हैं, अपने आपको विद्वान् मानते हैं
હે શિધ્ય! કામ સદા દુખોનું મૂળ કારણ છે. માટે આ વિષયમાં પહેલાં જે કાઈ કહેવામાં આવેલ છે અથવા આગળ પણ કહેવામાં આવશે તે સઘળું યથાર્થ છે. તેમાં જરા પણ સદેહનું સ્થાન નથી. એ તમે વિશ્વાસ રાખો. કામગ સદા હેય-ત્યાજ્ય છે એજ અમારો ઉપદેશ છે. આ ઉપદેશની પુષ્ટિ આ પ્રકારથી કામગોમાં હેયતાના પ્રદર્શનથી ભલી ભતિ થાય છે. માટે પ્રત્યેક મિશ્રાએ આ ઉપદેશનું શ્રવણ કરવું જોઈએ આ પ્રકારથી શિધ્યે પ્રતિ સૂત્રકારને આદેશ છે.
પ્રશ્ન—આ આપના ઉપદેશમાં એવી કઈ વિલક્ષણતા છે જેના માટે આ ઉપદેશ અવશ્ય સાભળ પડે. બીજાના ઉપદેશથી પણ કામાદિકની નિવૃત્તિ થઈ શકે છે?
उत्त- 1 शमशानी छे, पोते पोत ने विद्वान भाने छे की व्यति