________________
२७०
आचाराङ्गसूत्रे स आर्यः श्रुतचारित्ररूपधर्माराधनयोग्यः । यद्वा-विषय-कषाय-काष्ठच्छेदकत्वेनाऽऽरासादृश्यादारा रत्नत्रयं, तां याति प्राप्नोति यः स आर्यः सर्वथा सकलकल्मपराशिकलपितत्तिरहित इत्यर्थः। 'आर्यप्रज्ञः' आर्या श्रेष्ठा प्रज्ञा–मतियस्य स आर्यप्रज्ञः हेयोपादेयविवेकवान् । एवमार्यदर्शी-आर्य-युक्तियुक्तं द्रष्टुं शील यस्येत्यायदर्शी-आरम्भजन्यकटुविपाकदी। य एवम्भूतः पुनः 'अयं सन्धि'-रिति अयं प्रत्यक्षोपलभ्यमानः सन्धिः-पारगमनाधःपतनयोमध्ये सन्धिरिव सन्धिःआर्यक्षेत्र-सुकुलोत्पत्ती-न्द्रियनिवृत्ति-श्रद्धा-संवेग-रत्नत्रयप्राप्तिलक्षणं सन्धिस्थानम्, इति-इत्येवम् अद्राक्षीत-अज्ञासीत् । यद्वा-अयं प्रत्यक्षनिर्दिष्टः सन्धिः-प्रतिलेखनप्रकार हैं। एक द्रव्य-अगार और दूसरा भाव-अगार। अनगार इन दोनों प्रकार के अगारों से रहित होता है । जो हेय धर्मों से सदा दूर रहता है उसका नाम आये है। आय-श्रुतचारित्ररूप धर्म के आराधन करने योग्य होता है, अथवा विषयकषायरूप काष्ठ का छेदक होने से आराकरोंत के सदृश रत्नत्रयरूप धर्म को जो प्राप्त करता है वह आर्य है, अर्थात् जिसकी सकल कल्मष-पापराशि से कलुषित परिणति नहीं है उसका नाम आर्य है । उत्तम जिसकी मति है, हेय और उपादेय के विवेक से जिसका अन्तःकरण युक्त है उसका नाम आर्यप्रज्ञ है। युक्तियुक्त देखने का जिसका स्वभाव है 'आरम्भजन्य पापों का विपाक भयंकर कष्टप्रद होता है। इस बात को भलीभाँति से जानता समझता है वह आर्यदर्शी है । संसार से पार होना एवं उसमें अधःपतन होना, इन दोनों के बीच में सन्धि के समान आर्यक्षेत्र, सुकुल में जन्म, इन्द्रियादिकों की पूर्णता श्रद्धा, संवेग और रत्नत्रय की प्राप्तिरूप संधिस्थान है । जो प्रत्यक्ष ભાવ-અગાર. અનગાર આ બંને પ્રકારના અગાથી રહિત હોય છે. જે હેય ધર્મોથી સદા દૂર રહે છે તેનું નામ આર્ય છે. આર્ય-શ્રતચારિત્રરૂપ ધર્મનું આરાધન કરવા યોગ્ય હોય છે અથવા વિષયકષાયરૂપ કાષ્ઠના છેદક હોવાથી આરાકરવતના સદશ રત્નત્રયરૂપ ધર્મને જે પ્રાપ્ત કરે છે તે આર્ય છે. અર્થાત્ જેની સકલક્ષ્મષ-પાપરાશિ થી કલુષિત પરિણતિ નથી તેનું નામ આર્ય છે. ઉત્તમ જેની મતિ છે. હેય અને ઉપાદેયના વિવેકથી જેનું અંત કરણ યુક્ત છે તેનું નામ આર્યપ્રજ્ઞ છે. યુક્તિયુક્ત દેખવું એ જેને સ્વભાવ છે “આર ભજન્ય પાપને વિપાક ભયકર કષ્ટપદ થાય છે. આ વાતને જે ભલીભાંતિથી જાણે છે, તેમજ મજે છે તે આર્યદર્શ છે, સંસારથી પાર થવું અને તેમાં અધ પતન થવું, એ
નેની વચમાં સન્ધિસમાન આર્યક્ષેત્ર, સારા કુળમા જન્મ, ઇન્દ્રિયની પૂર્ણતા, શ્રદ્ધા, સવેગ અને રત્નત્રયની પ્રાપ્તિરૂપ સંધિસ્થાન છે. જે આ પ્રત્યક્ષ