________________
-
२५८
आचारागसूत्रे यद्वा यत्कामभोगासक्त आस्रवद्वारैहिँसादिषु प्रवर्तते तस्येह परत्र च महद्भय भवतीति पश्य । इह लोके पुरुषवधकाऽलीकवादिचोरपारदारिकाणां मारदण्डनजिह्वाच्छेदनबन्धधातादिकं च पश्य, परलोके नरकादिषूपपातं पश्येति तात्पर्यम् । एवं तर्हि किं विधेयम् ? इत्याह-नातिपातये'-दित्यादि। मुनिः कञ्चनकमपि प्राणिनं नातिपातयेत्-न प्राणैर्व्यपरोपयेत् ; उपलक्षणं मृषावादाद्यास्रवाणामेतत् ।
कामभोग से अधिक संसार में और कोई वेदना उष्णतर नहीं है, क्यों कि इस व्याधि का रोगी शीतलचंद्रकिरणों से भी अत्यंत संतप्त हो जाता है। ___अथवा-कामभोगसेवन इस जीव को इस लोक में और परलोक में महाभयकारी होता है। क्यों कि कामभोग में आसक्त प्राणी हिंसादिक पापों में प्रवृत्ति करता रहता है । हिंसादिकों में प्रवृत्ति होने से जीव अशुभ कर्मों को बांधता है, और इसके फल को वह नरकादि योनियों में भोगता है। जो प्राणी हिंसक, झूठा, चौर और परदारलंपट होते हैं उन्हें इसी लोक में फांसी, राजदण्ड, जिह्वाछेदन, बंध और घातादिक अनेक कष्ट भोगने पड़ते हैं, तथा परलोक में नरकादि गतियों में उनको जन्म धारण करना पड़ता है। ऐसा समझ कर हे मुने! तुम इस ओर अपनी मानसिक परिणति को लालसावाली मत करो, किन्तु सदा इस प्रकार की प्रवृत्ति करो कि जिससे किसी भी जीव की विराधना न हो। सूत्र में "नातिपातयेत्" यह पद झूठ, चोरी आदि आस्रवों का उपलक्षक है,
કામભોગથી અધિક આ સંસારમાં બીજી કઈવેદના ઉષ્ણતર નથી, કારણકે, આ વ્યાધિના રેગી શીતલ ચંદ્રકિરણોથી પણ અત્યંત સંતપ્ત થાય છે.
અથવા કામભોગસેવન આ જીવને આલોકમાં અને પરલોકમા મહા ભયકારી થાય છે. કારણ કે કામભોગમાં આસક્ત પ્રાણી હિંસાદિક પાપમાં પ્રવૃત્તિ કરતા રહે છે. હિંસાદિકોમાં પ્રવૃત્તિ હોવાથી જીવ અશુભ કર્મો બાંધે છે, અને તેના ફળને તે નરકાદિ નિઓમાં ભોગવે છે. જે પ્રાણી, હિંસક, જુઠે, ચેર અને પરસ્ત્રીલંપટ હોય છે તેને આ લોકમાં ફસી, રાજદંડ, જીભ છેદન, બંધ અને ઘાતાદિક અનેક કષ્ટો ભોગવવા પડે છે, તથા પરલોકમાં નરકાદિ ગતિમાં તેને જન્મ ધારણ કરવું પડે છે એવું સમજીને હે મુનિ ! તમે આ તરફ પોતાની માનસિક પરિણતિને લાલસાવાળી બનાવો નહિ, પણ સદા એવી પ્રવૃત્તિ કરે કે
नायी ओ४ ५ अपनी विराधना न थाय सूत्रमा “ नातिपातयेत् " मा ५६ જુઠ, ચોરી આદિ આવ્યવોનું ઉપલક્ષક છે, અર્થાત્ સંયમી જીવોને પોતાની પ્રવૃત્તિ