SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ आचारागसूत्रे नान्यः, शल्य-मायादिरूपम् अष्टविधं कर्म वा आहृत्य परिगृह्य स्वात्मनि दुःखमुत्पादयसि । यतो येनार्थादिना भोगप्राप्तिः स्यात् तेनैव कदाचिन्नो स्यात् , अन्तरायकर्मपरिणामस्याघटितघटनाघटकत्वात् । अन्तरायकर्मवैचित्र्यमिदं मोहमायता न जानन्तीत्याह- इदमेवे '-ति, 'मोहप्रावृताः' मोहेन-अज्ञानेन पाहताः सम्यगवगुण्ठिताः, अज्ञानतमसाऽऽच्छादिता इत्यर्थः, ये जनाः तीर्थङ्करगणधराज्ञाविराधकाः इदमेवम्भोगसाधनमप्यभोगसाधनं भवतीति कारणवैचित्र्यमेव नावबुध्यन्ते न जानन्ति । भोगान्तरायोदयादज्ञानान्धा विपरीतमतयो हेतुवैचित्र्यं न भन्यन्ते । दृश्यते हि लोके भोगाय समवहितोऽपि कारणकलापोऽन्तरायोदयादनथोंय भवति । की ओट में बैठ कर भोगादिक की चाहना से तूने अन्य प्राणियों को रिझाकर किसी दूसरे बहाने से भोगादिक सामग्री को जुटाने में साधनभूत द्रव्यादिक का संग्रह भी करलिया तो तुझे यह कैसे विश्वास है कि इस द्रव्यादिक से मुझे उस मनोनुकूल सामग्री का लाभ अवश्य हो ही जायगा । विपरीत भी हो सकता है, कारण कि अघटित घटना को घटाने में पटु अन्तराय कर्म का उदय अभी तेरे बना हुआ है, उसका जब तक नाश नहीं होता तब तक भणी मनोऽनुकूल भोगादिकों को भोगने में सर्वथा असमर्थ रहता है, यही बात “जेण सिया तेण णो सिया" इन पदों से व्यक्त की है। जिस द्रव्यादिक साधन से भोगप्राप्ति होती है अन्तराय के उदय होने पर उसी से भी संभव है कि न भी हो । यह सब अन्तराय कर्म की ही विचित्रता है, परन्तु जिन की आत्मा मोह के उदय से आच्छादित हो रही है, तथा तीर्थकर एवं गणधरादिकों की आज्ञा के विराधक हैं वे अन्तराय की इस विचित्रता को नहीं जानते। ચાહનાથી હું અન્ય પ્રાણીઓને રીઝાવી કોઈ બીજા બહાનાથી ભોગાદિક સામગ્રી મેળવવામાં સાધનભૂત દ્રવ્યાદિકને સંગ્રહ પણ કરી લે તો પણ તને એ વિશ્વાસ કેમ છે કે–આ કવ્યાદિકથી મને તે મને નુકૂળ સામગ્રીને લાભ અવશ્ય થઈ જ જશે? વિપરીત પણ બની શકે છે, કારણ કે અઘટિત ઘટનાને ઘટાડવામાં પટુ અખતરાય કર્મનો ઉદય હજુ પણ તારે વિદ્યમાન છે તેને જ્યાં સુધી નાશ થશે નહિ ત્યાં સુધી પ્રાણું મનોનુકૂળ ભોગાદિકોને ભોગવવામાં સર્વથા અસમર્થ २९ छ मा पात “जेण सिया तेण णो सिया " 20 पोथी व्यरत ४री छे. જે દ્રવ્યાદિક સાધનથી ભોગપ્રાપ્તિ થાય છે, અંતરાયને ઉદય થતાં તેનાથી પણ સંભવ છે કે કદાચ ન પણ બને, આ બધી અખતરાય કમની જ વિચિત્રતા છે, પરંતુ ટની આત્મા મોહના ઉદયથી આચ્છાદિત થઈ રહી છે, તથા જે તીર્થંકર અને ગણધરાદિકની આજ્ઞાના વિરાધક છે તે અન્તરાયની આ વિચિત્રતાને જાણતા નથી.
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy