SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ मध्य०-२...३ गृद्धस्तु भोगस्यैवानुचिन्तनं करोतीत्याह-'भोगानेवे'-ति, भोगानेव-शब्दादिविषयानेव अनुशोचति-सततं परिचिन्तयति । सूत्रे बहुवचनमार्फत्वात् । यद्यहं सर्वस्वव्ययसाध्यभैषज्यादिना नीरोगः स्यां तदाऽवश्यमजस्रं भोगान् भुञ्जीय, नानाविधानि सुखान्यनुभवेयमित्यादिनानाविधपरिचिन्तनादशान्तस्वान्तः सन्ततमनुतप्तो भवतीति तात्पर्यम् । एवंविधभोगानुचिन्तनं किं सर्वेषां भवति ? नेत्याह'इहैकेषा'-मित्यादि, इह-संसारे एकेषाम् अपरिज्ञातविषयकटुविपाकानां कतिपयानां मानवानाम् ,ब्रह्मदत्तसदृशानां भवति । इहामुत्र दुःखकारणत्वाद् भौगासक्तिः परिहरणीयेति मूत्राशयः ॥९० १॥ इस अवस्थामें जिनके साथ यह रहता है वे पुत्रकलत्रादिक पहले इसका अनादर करते हैं और तिरस्कारजनक वचन बोलते हैं, फिर यह भी उनका अनादर करता हुआ अपशब्द बोलता है, परन्तु हे जीव! नहीं तो वे तेरे बाण और शरण के लिये समर्थ हो सकते हैं और न तूं भी उन को त्राण और शरण देनेके लिए समर्थ हो सकता है। समस्त संसारी जीव अपने२ किये हुए कर्म के अनुसार सुखदुःखादिक फल के भोगनेवाले होते हैं। ऐसा विचार कर विवेकी संयमी मुनि पूर्व में भोगे हुए उन भोगों की स्मृति न करे, तथा प्राप्त हुए उन भोगों का सेवन न करे और अलब्ध भोगों को भोगने की इच्छा तक भी न करे। जो विषयादिकों में गृद्ध होता है वह उनका ही निरन्तर बारंबार चिन्तवन-स्मरण करता रहता है। ऐसा जीव जब विषयादिकों के सेवन करने में किसी रोगादिक के पराधीन बन अपने को असमर्थ पाता આ અવસ્થામાં જેની સાથે તે રહે છે તે પુત્ર કલાત્રિક પહેલાં તેને અનાદર કરે છે અને તિરસ્કારજનક વચન બોલે છે, પછી તે પણ તેને અનાદર કરીને અપશબ્દ બોલે છે, પરંતુ હે જીવ! તે તારા તારણહાર નથી અને શરણ દેવામાં પણ સમર્થ નથી, અને તે પણ તેને તારણહાર નથી અને શરણ દેવામાં પણ સમર્થ નથી. સમસ્ત સંસારી જીવ પોતપોતાના કરેલા કર્મ અનુસાર સુખદુઃખાદિક ફળના ભોગવવાવાળા હોય છે. એ વિચાર કરી વિવેકી સંયમી મુનિ પૂર્વમાં ભગવેલાં તે ભોગોની સ્મૃતિ પણ ન કરે, તથા પ્રાપ્ત થયેલા ભેગોનું પણ સેવન ન કરે અને અલબ્ધ ભોગોને ભોગવવાની ઈચ્છા સુદ્ધાં પણ ન કરે. જે વિષયાદિકમાં ગૃદ્ધ થાય છે તે તેનું જ નિરંતર ચિંતવન સ્મરણ કરતા રહે છે. એવા જીવ જ્યારે વિષયાદિકનું સેવન કરવામાં કોઈ રોગાદિકથી પરાધીન બને અને અસમર્થ બની જાય ત્યારે તે વિચારે છે કે-“જ્યારે નિરોગી બની
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy