SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪૦ आधारागसूत्रे है तब यह विचारता है कि जब मैं निरोग हो जाऊँगा तब नियम से निरन्तर इन विषयादिकों का मनमाफिक सेवन करूंगा। यदि मुझे नीरोगताप्रास करने में अपना सर्वस्व भी अर्पण कर देना पडे तो भी कोई चिन्ता की बात नहीं। जीवन रहेगा तो फिर धन हो जायगा। धन है भी किस लिये? यदि सांसारिक मौज मजान देखी तो इस द्रव्य की प्राप्ति से लाभ ही क्या हुआ? इत्यादि अनेक प्रकार के संकल्प-विकल्पों से अशान्तचित्त बन निरन्तर संतप्त होता रहता है। इस प्रकार की संतप्तता का कारण सिर्फ इस जीव की विषयसंबंधी आसक्ति ही है। वे संयमी मुनि धन्य हैं जो विषयादिक सेवन के कटुकविपाक को जानकर इससे सर्वदा अपनी रक्षा करते रहते हैं । परन्तु जो इसके कटुक विपाक से अनभिज्ञ बने हुए हैं ऐसे कितनेक ब्रह्मदत्त चक्रवर्ती जैसे मनुष्य ही इस विषयजाल में फंस कर अपना इहलोक और परलोक दोनों का विगाड़ कर नाना प्रकार के कष्टों का अनुभव करनेवाले होते हैं। इसलिये विषयों को दोनों भवों में कष्टकारक जान कर संयमीमुनि को भोगासक्ति से सर्वदा अपनी रक्षा करने में सावधान रहना चाहिये । यही इस सूत्र का आशय है। सू०१॥ જાઈશ ત્યારે નિયમથી નિરતર આ વિષયાદિકોનું મનમાફક સેવન કરીશ. કદાચ મને નિરોગતા પ્રાપ્ત કરવામાં પોતાનું સર્વસ્વ પણ અર્પણ કરી દેવું પડે તો કોઈ ચિંતા નહિ, જીવન રહેશે તો પછી ફરીથી ધન થાશે. ધન કેના માટે છે જે સંસારિક મોજમજા ન કરી તો આ દ્રવ્યની પ્રાપ્તિથી લાભ પણ શે ” ઈત્યાદિ અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પોથી અશાંતચિત્ત બની નિરંતર સંતપ્ત રહ્યા કરે છે, આ પ્રકારની સંતતાનું કારણ ફક્ત આ જીવની વિષય સંબંધી આસક્તિ જ છે તે સંયમી મુનિ ધન્ય છે જે વિષયાદિકસેવનના કટુક વિપાકને જાણીને તેનાથી સર્વદા પોતાની રક્ષા કરે છે, પરંતુ જે તેના કટુક વિપાકથી અનભિન્ન બનેલા છે એવા કેટલાક બ્રહ્મદત્ત ચકવર્તી જેવા મનુષ્ય જ આ વિષય જાળમાં ફસીને પોતાને આલોક અને પરલોક બન્નેને બગાડીને નાના પ્રકારના કષ્ટોને અનુભવ કરવાવાળાં થાય છે વિષને બને ભામાં કષ્ટકારક જાણુને સંયમી મુનિએ ભોગાસક્તિથી સર્વદા પ્રોતાની રક્ષા કરવામાં સાવધાન રહેવું જોઈએ, એ જ આ સૂત્રને આશય છે સૂઇ ૧
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy