________________
૨૦૮
आचारागसूत्रे - - हे संसार के जीवों ! कहो दुनिया में ऐसी कौनसी वस्तु है जो निर्भय हो । देखो-मृत्यु ने जन्मको, बुढ़ापे ने विजली के समान चंचल युवावस्था को, धन की तृष्णा ने संतोष को, भोगों की आशाने मानसिक शांति को, मत्सर-भाववाले दुर्जनों ने गुणों को, सर्प और हिंसकों ने जंगली जानवरों को, दुष्टों ने राजाओं को और अस्थिरता ने ऐश्वर्य को भयभीत कर रखा है। एक को एकका भय लगा हुआ है। एकसे एक ग्रसित है, फिर इसमें शांति की भावना रखना मानों कूप के किनारे पर बैठ कर निर्भयताके साथ ऊंघना जैसा है। इसी लिये तो ज्ञानी पद पद पर संबोधित कर कहते रहते हैं कि-अरे भव्य !
"नत्वं चिन्तय सततं चित्ते, परिहर चिन्तां नश्वरवित्ते"
सदा तूं सारासार का विचार करता रह । क्यों नाशवान धनादिक की चिन्ता से व्यर्थ ही अपने को व्याकुल किया करता है ?, क्या तुझे पता नहीं कि जिस प्रकार मांसके ऊपर गीध मंडराया-घूमा करते हैं उसी प्रकार तुझे खाने के लिये यह काल तेरेशिर पर मंडरा-घूम-रहा है। लोगों को तू मरते हुए नित्य देखता है, प्रत्येक दिवस वृद्धों को असह्य कष्ट की यातनाओं से पीडिन निहारता है और संसार को भी
છે સંસારી છે ! કહો દુનીયામાં એવી કઈ વસ્તુ છે કે જે નિર્ભય છે. દેખે મૃત્યુને જન્મને, ઘડપણને વિજળી સમાન ચંચળ યુવાવસ્થાને, ધનની તૃષ્ણને
સતેષને, ભેગની આશાને માનસિક શાંતિને, મત્સરભાવવાળા દુજનેને ગુણેને, સર્પો અને હિંસકને જગલી જનાવરેને, દુષ્મને રાજાઓને, અને અસ્થિરતાને ઐશ્વર્યને મહાભય છે. એકને એકને ભય લાગે છે. એકથી એક ગ્રસિત છે, પછી તેમાં શાંતિની ભાવના રાખવી કુવાના કિનારા ઉપર બેસીને નિર્ભયતાની સાથે ઉંઘ લેવા બરાબર છે. માટે તે જ્ઞાની પદે પદે સંબોધિત કરી કરીને કહેતા રહે છે કે અરે ભવ્ય!
"तत्त्वं चिन्तय सततं चित्ते, परिहर चिन्ता नश्वरवित्ते ।
સદા તુ સારાસારને વિચાર કરતે રહે, કારણ કે નાશ થનારા ધનાદિકની ચિન્તાથી વ્યર્થ પિતાની જાતને વ્યાકુલ બનાવીશ નહિ શું તને ખબર નથી કે જેવી રીતે માંસ ઉપર ગીધ અવારનવાર ઘૂમ્યા કરે છે તે પ્રકારે તને ખાવા માટે કાલ તારે શિર ઉપર ઘૂમી રહ્યો છે. કેને મરતા તુ નિત્ય જુવે છે. પ્રત્યેક દિવસ વૃદ્ધોને અસહ્ય કદની યાતનાઓથી પીડિત ભાળે છે, અને સંસારીઓને ૫, તરેહ તરેડના ભયથી ઘેરાએલા અને નાના પ્રકારના સંકટને સહન કરતા