________________
इट
आचाराङ्गसूत्रे
अथवा अपनाने की ओर झुकता है । इन संस्कारों को सर्वथा प्रक्षीण करने की शक्ति यदि कहीं है तो वह सिर्फ एक संयम में ही है, इस संयम का आराधन नव कोटि से ही होना चाहिये, ऊपर की दिखावटीसे नहीं । " अहो विहाराए " इस पदमें जो " अहो " यह शब्द है वह आश्चर्य वाचक है, पूर्वोक्त प्रकार से एक तो इस पदकी सार्थकता प्रकट की है, दूसरे इस प्रकार से भी इस पद्की सार्थकता टीकाकार प्रकट करते हुए कहते हैं कि - यह भी एक आश्चर्य की बात है कि जब यह आत्मा सांसारिक वासनाओं से वासित था । उस समय किसी को अपना मित्र, किसी को अपना शत्रु मानकर रातदिन राग और द्वेष के फंदे में आपाद-शिख एडी से चोटी तक जकड़ा हुआ था, इष्टानिष्ट पदार्थों की कल्पना से रातदिन आत रौद्र ध्यान करने में मस्त रहता था, परन्तु ज्यों ही संयम की बागडोर इसके हाथ में आती है यह उस प्रकार की कल्पना से सर्वथा रहित हो जाता है, कारण कि पदार्थों में इष्ट की कल्पना इन्द्रियों के अनुकूल पदार्थों में ही होती है, प्रतिकूल पदार्थों में अनिष्ट की कल्पना । पर जब संयम की बागडोर इसे प्राप्त हो जाती है तब क्या तो अनुकूल क्या प्रतिकूल सब एक हो जाते हैं - एक जैसे ही मालूम पड़ते हैं । પરપદાર્થોને ભોગવવા તથા અપનાવવાની તરફ જ ઝુકે છે. આ સંસ્કારોને સ થા પ્રક્ષીણ કરવાની શક્તિ કદ્દારા કઇ જગ્યાએ હાય તો તે ફક્ત સંયમમા જ છે આ સંચયમનુ આરાધન નવકેટથી હાવુ જોઈ એ, ઉપર ઉપરના દેખાવ પુરતું ન હાવુ જોઇએ
"f
"
अहो विहाराए या पहला
अहो " मे शहछे ते माश्चर्यનાચક છે, પૂર્વોક્ત પ્રકારથી એક તો આ પદની સાકતા પ્રગટ કરી છે બીજી આ પ્રકારથી પણ આ પન્નુની સાર્થકતા ટીકાકાર પ્રગટ કરીને કહે છે કે-એ પણ એક આશ્ચર્યની વાત છે કે જ્યારે આ આત્મા સાસારિક વાસનાઓથી વાસિત હતા ત વખતે કોઈ ને પાતાને મિત્ર, કાઇને પોતાના શત્રુ માનીને રાત દિવસ ગગ અને દ્વેષથી પુરેપુરા પગથી માથા સુધી સાએલા હતો, અર્થાત્ જકડાએલા હુતા, ઇષ્ટ અનિષ્ટ પદાર્થોની કલ્પનાથી રાતદિવસ આ રોદ્ર ધ્યાન કરવામા મસ્ત રહેતા હતા પરંતુ જ્યા સયમની લગામ તના હાથમા આવે છે ત્યા તે એવા પ્રકારની કલ્પનાથી સધા રહિત થાય છે કારણ કે પદાર્થોમા ઇષ્ટની કલ્પના ઈન્દ્રિચાના અનુકૂળ પદાર્થોમાં જ થાય છે પ્રતિકૂળ પદાર્થોમા અનિષ્ટની કલ્પના પરંતુ
કરે સચસની દારી તેને પ્રાપ્ત થાય છે ત્યારે અનુકૂળ અને પ્રતિકૂળ ખધુ એક