________________
अध्य० २. उ.१ संयमी जन को, इस प्रकार की तपश्चर्या को-जिससे शरीर पर भी ममता नहीं रहती है, अतः इस प्रकार का संयमाराधन "पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननीजठरे शयनं" इस महारोग का अचूक महौषध है। उसकी प्राप्ति के लिये हे प्राणी ! तूं एक मुहूर्त की भी देरी मत कर, मत सोच इस बातको कि-"अभी तो खाने पीने के दिन है-ऐशआराम भोगने का यह समय है, बाद जब वृद्धावस्था आवेगी। तब संयमाराधन करलूंगा” कारण कि कौन कह सकता है कि वृद्धावस्था आवेगी । वृद्धावस्था आने के पहिले ही यदि तूं इस पर्याय से पर्यायान्तरित हो गया तो फिर तेरी यह कल्पना कोरी ही रह जावेगी । तथा वृद्धावस्था में जब कि प्रत्येक इन्द्रिय शिथिल हो जाती है, शरीर भी अशक्त बन जाता है, करने की भावना होने पर भी जिसमें कुछ भी करते धरते नहीं बनता तो इस संयम का आराधन हो भी कैसे सकता है । यदि पहिले से संयमाराधन की शक्ति आत्मामें आई हुई हो तो वृद्धावस्था में संथमाराधन पूर्वसंस्कार के वश से हो भी जाय, परन्तु इस प्रकार की योग्यता तो तूने अभीतक प्राप्त ही नहीं की, यह योग्यता जब प्रत्येक इन्द्रिय बलवान थी, शरीर भी सशक्त था, द्रव्य, क्षेत्र, काल और તે સંયમીજનને, આ પ્રકારની તપશ્ચર્યાને, જેથી શરીરમાં પણ મમતા રહેતી નથી. भाटे २ प्रहार संयमाराधन “पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननीजठरे शयन" २॥ भडासानु ४३२ महा मोषध छ, तेनी प्राप्ति भाटे है પ્રાણી, તું એક ક્ષણ પણ ઢીલ ન કર. એ વાતનો વિચાર પણ ન કર કે–“હમણાં તે ખાવા પીવાના દિવસો છે-એશઆરામ ભેગવવાને સમય છે, જ્યારે વળી વૃદ્ધાવસ્થા આવશે ત્યારે સંયમારાધન કરી લઈશ.” કારણ કે કોણ કહી શકે છે કે વૃદ્ધાવસ્થા આવશે. વૃદ્ધાવસ્થા આવ્યા પહેલાં જ કદાચ તું આ પર્યાયથી પર્યાયા
ન્તરિત થઈ ગયો તો પછી તારી આ કલ્પના નકામી જ રહી જવાની. અને વૃદ્ધાવસ્થામાં જ્યારે પ્રત્યેક ઈન્દ્રિય શિથિલ થાય છે, શરીર પણ અસક્ત બને છે, કરવાની ભાવના હોવા છતાં પણ કાઈ પણ કરી શકતું નથી તે પછી આ સંયમનું આરાધન કેવી રીતે બની શકે. કદાચ પહેલાથી સંયમારાધનની શક્તિ આત્મામાં આવી ગઈ હતી તે વૃદ્ધાવસ્થામાં સયમારાધન પૂર્વ સંસ્કારને વસથી થઈ પણ જાય પરંતુ આ પ્રકારની યેગ્યતા તો તને હજુ સુધી પ્રાપ્ત જ નથી થઈ. આ યોગ્યતા ત્યારે પ્રત્યેક ઈન્દ્રિય બળવાન હતી, શરીર પણ સશક્ત હતું, વ્ય–ત્ર-કાળ-ભાવ રૂપ સામગ્રી અનુકૂળ હતી, તે અવસ્થામાં આવી શકતું.