________________
अध्य० २ उ. १
६३
आसीद्राजगृहे नगरे गुणगणविभूषितः संसारसारसुचारुसौन्दर्यालङ्क तो निखिलगजवाजिरथवसन विभवोपार्जको 'देवदास '--नामा कश्चिच्छ्रेष्टी । स च यौवने भाग्यातिरेकेण दशकोटिमितसुवर्णमुद्रां वाणिज्यकर्म्मणा समय सकलस्त्री- पुत्रादिपरिपोषकञ्चन्द्र इवाहादकस्तेषां बभूव । तस्य चत्वारः पुत्रा आसन् । स एकदा वार्ड के रत्नादिकं सकलधनं विभज्य पुत्रेभ्यः समयं निश्चिन्तोऽभूत्स्वयम् । पुत्रा अपि निज - निजपत्नी: पितृशुश्रूपार्थं समादिश्य स्वस्वकार्यसमासक्ता अभूवन् । गतेषु
राजगृह नामके प्रसिद्ध नगरमें देवदास नामक एक सेट रहता था जो अनेक गुणों से अलङ्कृत था । जिसका शरीर संसार में सारबुद्धिको उत्पन्न करानेवाले सुन्दर सौन्दर्यसे सुशोभित था। जिसका घर हाथी aisi और रथोंसे सदा भरा हुवा था । सुन्दर २ कीमती वस्त्रोंकी जिसके यहां पर कमी नहीं थी । सम्पत्ति जिसकी दासी थी । किसी समय उसने यौवन अवस्थामें शुभ कर्मके उदयसे व्यापार के जरिये दस करोड सुवर्ण मुद्राओंका उपार्जन किया। वह स्त्री-पुत्रादिक परिजनोंके लिये चन्द्रमाकी तरह आनन्द उत्पन्न करता था । उसके चार पुत्र थे । उसने एक समय अपनी वृद्धावस्थामें अपनी धनसम्पत्ति अपने समस्त पुत्रों को बाँट दी और उनकी तर्फसे स्वयं निश्चिन्त हो गया। वे पुत्र भी अपनी २ स्त्रियोंको " तुम हमारे पिताकी अच्छी तरहसे सेवा करना ऐसा आदेश देकर अपने २ काम में लग गये। कुछ दिनोंके बाद बड़े पुत्र की स्त्री अपने ससुर की सेवा करने में आलस्य करने लगी । पुत्र
33
રાજગૃહ નામના પ્રસિદ્ધ નગરમાં દેવદાસ નામનો એક શેઠ રહેતો હતો, જે અનેક ગુણાથી અલ'કૃત હતો. જેનુ શરીર સંસારમાં સાર બુદ્ધિને ઉત્પન્ન કરવાવાળા સુંદર સૌન્દર્યથી સુશોભિત હતુ, જેના ઘરે સુંદર કીંમતી વસ્ત્રોની કમીના ન હતી. જેનુ ઘર હંમેશા હાથી-ઘેાડા અને રથાથી ભરેલું રહેતું હતુ. સંપત્તિ જેની દાસી હતી. એક વખત તેણે ચૌવન અવસ્થામાં શુભ કર્મીના ઉદયથી વ્યાપારથી દસ કરોડ સુવર્ણ મુદ્રા કમાયેા. તે સ્ત્રી પુત્રાદિક પરિજના માટે ચંદ્રમાની માફક આનંદ ઉત્પન્ન કરતો હતો. તેને ચાર પુત્ર હતા. તેણે એક વખત પોતાની વૃદ્ધાવસ્થામાં પોતાની ધનસંપત્તિ પોતાના સમસ્ત પુત્રામાં વહેંચી આપી, અને તેમના તરફથી ખિલકુલ નિશ્ચિંત થઈ ગયા. તે પુત્ર પણ પોતપોતાની સ્ત્રીઓને “તમે અમારા પિતાની સારી રીતે સેવા કરજો ” એવો આદેશ આપીને પોતપોતાના કામે લાગી ગયા. ઘેાડા સમય પછી મોટા પુત્રની સ્ત્રી પોતાના સસરાની સેવા કરવામાં આળસ કરવા લાગી. પુત્ર જે વખત ઘેર આવે અને