________________
अध्य० २. उ. १
इन्द्रियविषयको विचारो गतः, साम्प्रतं प्रकृतार्थमनुसरामः। दृद्धावस्थायां रोगोदये च सर्वेषामिन्द्रियाणां स्वस्वसामर्थ्यहीनतामवलोक्य स पाणी मौढ्यमापद्यते, इति दर्शयति-' अभिक्रान्तं च खलु वयः सम्प्रेक्ष्य स एकदा मूढभावं जनयति' इति । प्राणिनां कालकता बाल्ययौवनादिरूपा शरीरावस्था वयस्तत् अभिक्रान्तम्-अतिक्रान्तम् , यद्वा अभि-जरामृत्यू अभिमुखीकृत्य क्रान्तंभाप्तं, तिस्रो हि मानवानामवस्था भवन्ति, तासु च बाल्य-यौवनद्वयमतीतं विलोक्य सकलेन्द्रियसामर्थ्यस्य क्षीणतां मृत्युकालसामीप्यञ्च समालोच्य ततः तदनन्तरं स प्राणी, एकदा-वृद्धाव
यहां तक इन्द्रिय सम्बन्धी विचार किया, अब प्रकृत अर्थका प्रतिपादन करते हैं
वृद्धावस्था में अथवा किसी के रोगादि कारण जब यह प्राणी समस्त इन्द्रियोंको अपने२ विषयोंके ग्रहण करने में शक्तिविकल देखता है, तब यह कर्त्तव्यमूढ बन जाता है, इस बातका वर्णन करते हैं-"अभिवंतं च खलु वयं" इत्यादि।
प्राणियोंकी कालकृत जो बाल्य-यौवनादि रूप अवस्था होती है उसका नाम वय है, उसको अभिक्रान्त-अभि-जरा और मृत्युके संमुख क्रान्त प्राप्त देखकर यह प्राणी एकदा वृद्धावस्था अथवा रोगोयमें मूढभाव-कर्त्तव्याकत्तव्यके विवेककी शून्यताको प्राप्त होता है।
प्राणियोंकी तीन प्रकार की अवस्थाएँ हैं-एक बाल्यावस्था, दूसरी यौवनावस्था, और तीसरी वृद्धावस्था । इनमें बाल्य और तरुण अव- આટલે સુધી ઈન્દ્રિયસંબંધી વિચાર કર્યો, હવે પ્રકૃત અર્થનું પ્રતિપાદન
વૃદ્ધાવસ્થામાં અથવા કોઈ રોગાદિક કારણે જ્યારે પ્રાણી સમસ્ત ઈન્દ્રિયોને પોતપોતાના વિષયોને ગ્રહણ કરવામાં શક્તિવિકલ દેખે છે ત્યારે તે કર્તવ્યમૂઢ मने छ. २मा पातनुं १[न ४२ छ. " अभिकंतं च खलु वयं " त्या ।
પ્રાણિની કાલકૃત જે બાલ્ય-યૌવનાદિરૂપ અવસ્થા છે તેનું નામ વય છે. તેનું અભિકન્ન–અભિ=જરા અને મૃત્યુના સંમુખ કાન્ત=પ્રાપ્ત દેખીને પ્રાણ એકદા–વૃદ્ધાવસ્થા અથવા રેગોદયમાં કર્તવ્યા–કર્તવ્યના વિવેકની શૂન્યતાને પ્રાપ્ત થાય છે.
પ્રાણીઓની ત્રણ પ્રકારની અવસ્થા છે. એક બાલ્યાવસ્થા, બીજી યૌવનાવસ્થા અને ત્રીજી વૃદ્ધાવસ્થા, તેમાં બાલ્ય અને તરૂણ અવસ્થાને વ્યતીત દેખીને