SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ०२. उ. ३ २३१ र्वज्ञ अवस्था भी शेष नामकर्म की प्रकृतियों का भविष्य में वहां विलयरूप साध्य की सिद्धि कराने में अविनाभावी हेतु है अतः इस अविनाव हेतु से वहां पर साध्यकी सिद्धि होने में कोई भी बाधा नहीं आती । प्रश्न - अपने साध्य को सिद्ध करने में हेतु की सिद्धि प्रधान मानी ती है । जिस साध्य का हेतु सिद्ध नहीं होता वह अपने साध्यकी सिद्धि हीं कर सकता । साध्य असिद्ध होता है, हेतु तो सिद्ध होना चाहिये । उत्तर - हेतु सिद्ध ही है- असिद्ध नहीं, भूत भविष्यत् और वर्तमान समस्त द्रव्य और उनकी अनन्तानन्तपर्यायों को हस्तामलकवत् कालावच्छेदेन ( एक कालमें) जाननेवाला होने से तीर्थंकरादि प्रभु र्वज्ञ हैं । ज्ञानावरण आदि चार घातिया कर्मों के सर्वथा विनष्ट होने से Pela art atara अवस्था में केवलज्ञानरूपी सूर्य को प्राप्त कर लिया | इस प्रशस्ततम और असाधारण ज्ञान के द्वारा ही ये विश्व के समस्त दार्थसार्थको जानते रहते हैं । इनका ज्ञान समस्त पदार्थों का ज्ञाता है, ह बात अनुमान प्रमाण से सिद्ध होती है, क्यों कि जब छद्मस्थ जीवों 'ज्ञानगुण में जानने की हीनाधिकता पाई जाती है तो उससे यह बात પ્રાતિયા કર્માંના અભાવથી ઉત્પન્ન સર્વાંગ અવસ્થા પણ શેષ નામકની પ્રકૃતિષાના ભવિષ્યમાં ત્યાં વિલયહેાવારૂપ સાધ્યની સિદ્ધિ કરાવવામાંઅવિનાભાવી ડેતુ છે માટે આ અવિનાભાવી હેતુથી ત્યાં સાધ્યની સિદ્ધિ થવામાં કોઈ અડત્રણ આવતી નથી પ્રશ્નપેાતાના સાધ્યને સિદ્ધ કરવામાં હેતુની સિદ્ધિ પ્રધાન માનવામાં આવે છે. જે સાધ્યનો હેતુ સિદ્ધ થતો નથી ને પોતાના સાધ્યની સિદ્ધિ કરી શકતો નથી. સાધ્યુ અસિદ્ધ થાય છે, હેતુ તો સિદ્ધ થવા જોઈએ. ઉત્તર—હેતુ સિદ્ધ જ છે. અસિદ્ધ નહિ. ભૂત ભવિષ્યતા અને વમાન કાલીન સમસ્ત દ્રવ્ય અને તેની અનન્તાનન્ત પર્યંચાને હસ્તામલકવત્ एककालावच्छेदेन (मेड अणसां) भगवावाजा होवाथी तीर्थ राहि अलु सर्वज्ञ છે. જ્ઞાનાવરણ આદિ ચાર ઘાતિયા કર્મોનો સર્વથા વિનષ્ટ થવાથી તેને પાતાની જીવનમુક્ત અવસ્થામાં કેવળજ્ઞાનરૂપી સૂર્યને પ્રાપ્ત કરેલ છે. આ પ્રશસ્તતમ અને અસાધારણુ જ્ઞાનદ્વારા વિશ્વના સમસ્ત પદાર્થને જાણુતા રહે છે. તેનુ જ્ઞાન સમસ્ત પદાર્થોનું જ્ઞાતા છે. એ વાત અનુમાન પ્રમાણથી સિદ્ધ થાય છે. કારણ કેજ્યારે છદ્મસ્થ જીવાને જ્ઞાનગુણમાં જાણવાની હીનાધિકતા મેળવી શકાય છે તો તેનાથી
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy